________________
Aજ સંસાર અતિ
મૂળ
ન રહસ
૪૦
ગદષ્ટિ સમુચ્ચય ચિત્ત છે તે જ સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીને જરા બહાર કાઢવા રૂપ અને સંસારની શક્તિને ખૂબ શિથિલ (નરમ) કરનાર તથા પ્રકૃતિના સ્વરૂપને બરાબર તપાસી તેના રહસ્યને જાણ તેને ત્યાગ કરવામાં એક શાસ્ત્રીય ઉપાય છે. તેમ જ તે બીજેને પ્રાપ્ત કરવા માટે મનની જે આતુરતા તથા વ્યાકુળતા થાય તે જ રાગદ્વેષ રૂ૫ ગ્રંથિ પર્વતને તેડવા માટે વજનું કામ કરે છે. નિયમે કરી ગ્રંથિ ભેદ કરે છે. વળી તે સંસારરૂપી કારાગૃહમાંથી છૂટવા માટે યમરાજાના ઘંટ સમાન છે. જન્મમરણ રૂપી કારાવાસથી મુક્ત કરાવનાર યોગના બીજની આતુરતા, વ્યાકુળતા છે. ઉપરોક્ત યોગ બીજે છે તે જ શુદ્ધ ગણાય છે, જિનકુશલ ચિત્ત વગેરે બીજો તથા પ્રકારના કાલાદિ સામગ્રી ચરમ પગલાદિ પામીને તે તે સ્વભાવ વડે ફળ પાકના પ્રારંભ સમાન મેક્ષરૂપી ફળને આપે છે. ૨૫.
વિશેષ પ્રકારે વેગના બીજે જણાવે છે. આચાર્યાદિષ્ણપિૉન દ્વિશુદ્ધ ભાવગિષ.. વૈયાવૃત્યં ચ વિધિવષ્ણુદ્ધાશય વિશેષતઃ રા
વિવેચન—આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, તપસ્વી, ગણી અને સાધુ કે જેઓ ખરેખરા ભાવગિઓ છે. તેઓના પ્રત્યે જિનેશ્વર પ્રભુની જેમ વિશુદ્ધ ચિત્ત રાખવું, વચનથી સ્તુતિ કરવી તથા શરીર વડે પંચાંગ નમસ્કાર કરવા.'
આવા ભાવ યોગિઓના પ્રત્યે જેટલે આદર સત્કાર, ૧ આ સર્વ આત્મહિતાર્થે કરવું, પરંતુ સંસારિક સુખેચ્છાથી કંઈ ન
જ કરવું.