________________
ગદષ્ટિ સમુચ્ચય સન્માન કરાય તેટલે ઓછા છે. તે બધા યોગના બીજે છે. ઊપરાંત તેઓની ભક્તિ, સેવા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દાનાદિ બહુમાનપૂર્વક આપવું એ પણ યોગને બીજે છે. પરંતુ પ્રભુની ખાસ આજ્ઞા છે કે તે સર્વ ધાર્મિક અનુષ્ઠાને ફળની ઇચ્છારહિત નિષ્કામ બુદ્ધિએ જ કરવા. આશા, તૃષ્ણાના ત્યાગ પૂર્વક જ કરવા. ત્યારે જ તે સાધને વિકાસ રૂપ બને છે. અને તૃષ્ણાદિ સહિત કરેલાં તે ધાર્મિક અનુષ્ઠાને સંસારવૃદ્ધિના હેતુ બને છે, આ વાત સાધકે ખાસ લક્ષમાં રાખવી જોઈએ. આવા શુદ્ધાશયપૂર્વકના ધાર્મિક અનુષ્ઠાને ચરમ પુદ્ગલ પરાવર્તનવાળા માનવે જ કરી શકે છે. ૨૬.
ભાઠેગ & સહેજે. દ્રવ્યાભિગ્રહ પાલનમ, તથા સિદ્ધાંતમાયિ. વિધિના લેખનાદિ ચ રહા
વિવેચન–સંસારની અંદર ઈષ્ટ વસ્તુઓના વિયોગથી દુઃખ ગર્ભિત વૈરાગ્ય પામનારા ઘણું છે હેઈ શકે, પણ તે આર્તધ્યાન રૂપ હોવાથી વાસ્તવિક વૈરાગ્ય ન કહી શકાય.
પરંતુ જન્મ, મરણ, આધિ, વ્યાધિ, અને ઉપાધિ રૂપ આ સંસારમાં તત્ત્વદષ્ટિથી વિચારતા સુખ જ ક્યાં છે? સાચું સુખ, આત્મિક સુખ તે મેક્ષમાં જ છે. એમ જ્ઞાનદષ્ટિથી વિચારી તેને નિશ્ચય કરી અંતરની શ્રદ્ધા સહિત સંસાર પર જે ઉદ્વેગ થ એનું નામ ભ ગ–વૈરાગ્ય છે. એ પણ બેંધ-૧. પણ દ્રવ્ય આચાર્યાદિ પ્રત્યે નહિ. કુટ રૂપ અધમ દ્રવ્ય આચાર્યો પ્રત્યે અકુટ બુદ્ધિસત્ય ગુરુ તરીકે બુદ્ધિ રાખવી તે ગ્ય ન ગણાય.