________________
યોગદષ્ટિ સમુચ્ચય તથા અંતઃકરણપૂર્વક તેઓના પ્રત્યે બહુમાનથી, આદરસત્કાર વચન દ્વારા કરે, નમો જિર્ણ આદિ મુખથી બોલવું, એ વચન
ગની એકાગ્રતા જાણવી, તેમ જ તેઓને પંચાંગ પ્રણામ બહુમાનથી કરવા. આ પ્રમાણે મન, વચન, કાયા વડે શુદ્ધ ભાવપૂર્વક વંદનાદિ કરવા પ્રદિક્ષણ કરવી, તે મેક્ષ પ્રાપ્ત કરાવનાર યોગના પરમ બીજે છે. “સંશુદ્ધ” એટલે હદયની લાગણું વિના અત્યાર સુધીમાં યથાપ્રવૃત્તિકરણથી-ઘ સંજ્ઞાઓ જે જે વંદન નમસ્કારાદિ કર્યા હતા તે સર્વે ભેગના બીજે તરીકે બન્યા ન હતા, કારણ કે વસ્તુતત્વને સમજી હદયની લાગણીથી બહુમાનપૂર્વક જે જે કિયા થાય તે જ યુગના બીજી તરીકે ગણાય છે. એ ત્રણે મન, વચન અને કાયા દ્વારા થતા વંદન, નમસ્કારે યેગના બીજે છે, મેક્ષને એગ કરાવનાર ધર્મનાં અનુષ્ઠાને છે. એના કરતાં અન્ય બીજા ઉત્તમ બીજે નથી, આ જ મોક્ષના સર્વપ્રધાન બીજો છે. ૨૩.
આ બીજો પ્રાપ્ત થવાને કાલ જણાવે છે. ચેરમે પગલાવત્ત તથાભવ્યત્વપાક તા. સંશુદ્ધમેનનિયમાનાન્યદાપીતિ તદ્વિદઃ રજા
વિવેચન–સત્ય વસ્તુના બંધ થયા વિના આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં અનંતકાલથી અનંતા પુદ્ગલ પરાવર્તન કરી રહ્યો છે, તેમ છતાં હજુ સુધી જીવને સાચે બોધ-આત્મનોંધ ૧-બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગે જમીન સાથે સ્પર્શ કરે તેવી રીતે નમાવવા તે પંચાગ પ્રણામ કહેવાય. અર્થાત પંચાગ નમસ્કાર કહેવાય.