________________
ચોગદૃષ્ટિ સમુચ્ચય
૩૭
૧
એધ થયો નથી. આત્મખેાધ પ્રાપ્ત કરવાની યોગ્યતા પણ પ્રાપ્ત થઈ નથી. આ ચેાગ્યતા ચરમ (છેલ્લું) પુદ્ગલ પરાવર્તન જેટલા કાળ મેાક્ષ જવાને માટે જ્યારે બાકી રહે છે ત્યારે આ જીવને કાંઈક સત્ય વસ્તુ જાણવાની ઇચ્છા થાય છે, અને ક્રમે કરી માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય છે.
અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવને તથાભવ્યત્વતાના પરિપાકથી તથા અકામ નિર્જરાથી ઘણા કર્માંને ખપાવી આગળ વધતા જીવાને પુદ્ગલ પરાવા કોઈ ને અધિક, કોઈ ને એછા અને કેઈ ને ચરમ પુદ્ગલ હાય છે, આ ચરમ પુદ્ગલ પરાવર્તનનુ થવુ' તેમાં પણ તથાભવ્યત્વતાનેા પરિપાક જ કારણભૂત છે. સારાંશ એ છે કે જીવને આગળ વધવાની યોગ્યતા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તે યાગ્યતાને લઈ આ જીવના મિથ્યાત્વના કડવા રસ જે અનાદિ કાલના પડ્યો હતા તે દૂર થાય છે, અને જરા મધુર રસ દાખલ થાય છે ત્યારે આ જીવને જિનેશ્વર પ્રભુ પ્રત્યે હૃદયની શુદ્ધ લાગણી-સુંદર અંતઃકરણ પ્રાપ્ત થાય છે, તેમ જ બહુમાન આદર-સત્કાર, સન્માનપૂર્વક તેઓશ્રીને નમસ્કાર કરવારૂપ વચનથી સ્તુતિ કરે છે, તથા શુદ્ધ ભાવથી પંચાંગ પ્રણામ શરીરથી કરે છે, તથાભવ્યત્વતા તથા કર્માંના પરિપાકથી નિયમે કરી આ ચેગના બીજા પ્રાપ્ત થાય છે. ચરમાવ કાલના પહેલાના કાળમાં શુદ્ધ અંતઃકરણુ, નમસ્કાર તથા પ્રણામ વગેરે શુદ્ધ હાતા નથી, એઘ દ્રષ્ટિથી કરતાં ધર્મના અનુષ્ઠાને સમજણુ પૂર્ણાંકના હાતા નથી. કારણ કે આ ખીો પ્રાપ્ત કરવાની માંધ−૧. પુદ્ગલ પરાવર્તનનુ. સ્વસ્વ અન્ય ગ્રંથથી જાણી લેવુ..