________________
ચેોગદૃષ્ટિ સમુચ્ચય
૩૧
અને પરપરાએ ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવી અંતે મેાક્ષને પ્રાપ્ત કરાવવા સમય બને છે. ૧૭.
દૃષ્ટિ સામાન્ય પ્રકારે આઠે છે તે કહે છે.
ઈય. ચાવાપાય બેઢાદવિધા સ્મૃતા। સામાન્યેન વિશેષાસ્તુ યાંસઃ સૂક્ષ્મભેદતઃ ॥૧૮॥
વિવેચન—આત્મા ઉપરનું આવરણ જેમ જેમ એછું થતું જાય છે, તેમ તેમ આત્મજાગૃતિ (બેધ) વધતી જાય છે. અને જેમ જેમ જાગૃતિ વધે છે, તેમ તેમ દૃષ્ટિના અનેક ભેદ પડે છે. પરંતુ પૂર્વાચાર્યાએ પરિસ્થરનીતિથી જ મુખ્યત્વે આઠ ભેદ પાડયા છે, પણ સૂક્ષ્મ ભેદો તરફ લક્ષ્ય આપેલ નથી, પણ વિશેષથી વિચારવામાં આવે તે સષ્ટિના ઘણા ભેદ પડે છે, અને સૂક્ષ્મ ભાવે વિચારતા દનેાના અનંતા ભેદ થાય છે. પરસ્પર ષટ્રૂસ્થાનક પડતા હેાવાથી, દશનાના જેટલા ભેદ છે તેટલી દૃષ્ટિએ છે. પરં'તુ અહીંયા સામાન્યથી ષ્ટિના આઠ ભેદ બતાવેલ છે. ૧૮.
દૃષ્ટિના પ્રતિપાત અપ્રતિપાત આશ્રી ભેદ કહે છે
પ્રતિપાતત્યુતાન્ધાડ્યાદ્વૈતસ્રોનાતરાસ્તથાઃ, સાપાયા અપિ ચેતાસ્તત્ પ્રતિપાતેન નેતરા
॥૧૯॥
વિવેચન—કની વિચિત્રતાને લઈ મિત્રા, તારા, ખલા, દીપ્રા આ દૃષ્ટિએ પતનના સ્વભાવવાળી હાવાથી આવીને પાછી ચાલી જાય છે. પરંતુ સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા આ ચાર ષ્ટિએ પતનના સ્વભાવવાળી નથી તેથી આવ્યા પછી ચાલી જતી નથી. વળી મિત્રાદિ ચાર ષ્ટિએ દુર્ગતિને