________________
યોગદષ્ટિ સમુચ્ચય
૩૩ વિવેચન–એક મુસાફર કને જ દેશ જવા લાગ્યો, નિરંતર પ્રયાણ ચાલુ હતું પણ રાત્રિ આવે ત્યારે નિદ્રા લેવા વિશ્રામ લેવું પડે છે. રાત્રિ પૂર્ણ થતાં પાછો ચાલે છે અને ઈષ્ટ સ્થાને પહોંચે છે. તેવી રીતે મિત્રાદિ દષ્ટિવાળે જીવ મક્ષ રૂપી નગરે જવા માટે પ્રયાણ શરૂ કરે છે. અને મેક્ષને સંબંધ કરાવનાર યોગના બીજરૂ૫ ગુણનું રાત્રિદિવસ સેવન કરવા રૂપ પ્રયાણ શરૂ રહેવા છતાં રાત્રિએ નિદ્રા લેવા માટે વિશ્રામાં રૂપ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. પણ ફરી પાછા દેવલેકમાંથી નીકળી મનુષ્ય ભવને પ્રાપ્ત કરી ચારિત્ર અંગીકાર કરી આગળ પ્રયાણ શરૂ કરે છે. અને એક બે ભ દેવલેકના કરીને અંતે પરાષ્ટિ પ્રાપ્ત કરી પરમપદ (મેલ) રૂપી નગરે પહોંચી પરમ સુખ શાંતિને પામે છે. ૨૦. દષ્ટિનું સ્વરૂપ તથા ગાંગેની યોજના બતાવે છે.
મિત્રાયાં દશન મંદ યમ અછાકિસ્તથા :
અખેદ દેવકાર્યાદા અષસ્થાપત્ર તું મેરા વિવેચન-મિત્રાદિ આઠ દૃષ્ટિમાં અનુક્રમે યોગના આઠ અંગે યમ-નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ક્રમથી પ્રાપ્ત થાય છે. પ્રથમ મિત્રાદષ્ટિમાં યમ અહિં સાદિ તથા ઈચ્છાદિચાર નિયમ હોય છે. બેદાદિ આઠ દેષમાંથી ખેદ દેષ ચાલ્યા જાય છે, તેમ અષાદિ આઠ ગુણમાંથી અદ્વેષ નામને ગુણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દરેક દૃષ્ટિમાં કમ જાણ. મિત્રાદિ દષ્ટિમાં તૃણાગ્નિકણના પ્રકાશ જેવો બોધ મંદ હોય છે. અહિંસાદિ ૧ આગળ વધવામાં આ જ પ્રતિબંધ રૂપ છે.
છે. ૩