________________
ગદષ્ટિ સમુચ્ચય ગ્ય જેમાં સંવેગ રૂપ માધુર્યતા ઉત્પન્ન થાય છે પણ નલાદિ–વંશગાંઠ–ઘાસ કે જે શેરડીના વાઢમાં ઉગે છે, પણ તેમાં માધુર્યતાની ગંધ પણ આવતી નથી. આ નવઘાંસ જેવા અભવ્ય જ હોય છે, કે જેમાં ક્યારેય પણ સંવેગ રૂ૫ માધુર્યતા આવવાની નથી.
આ કથનથી એ સમજવાનું છે કે આત્મા પરિણમી છે, જુદા જુદા નિમિત્તોને પામી તેમાં પરિવર્તન થાય છે, મિથ્યાત્વ દશામાં માધુર્યતા વગરને આ જીવ પ્રથમ હતું, પણ પાછળથી સારા સારા સંગે મળવાથી માધુર્યતા રૂ૫ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. પણ સાંખ્યદર્શનકાર આત્માને વ્યાપક અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવી કુટસ્થ અને અપરિણમી માને છે. આ સર્વવ્યાપક અને કુટસ્થ એક સ્વરૂપ આત્માની અંદર પરિણામી ધર્મ-પલટનધર્મ ન હોવાથી, તેમ જ બૌદ્ધ, દર્શનમાં આત્માને ક્ષણિક-એક ક્ષણની સ્થિતિવાળો માનવાથી આ દષ્ટિના ભેદે તેઓમાં ઘટી શકે નહિ. પરિણમનધર્મ નિત્યાનિત્ય આત્માને માનવામા આવે તે જ ઘટી શકે. પણ એકાંત નિત્ય અને એકાંત અનિત્ય આત્મામાં કદી ઘટી શકે નહિ. આ દૃષ્ટિએ સર્વ ગદર્શનેને સાધારણ છે. આ દષ્ટિએ જેવા પ્રકારના જીવેને જેવી રીતે હોય તેવી રીતે બતાવવામાં આવશે ૧૫. મિત્રાદિ દષ્ટિએ કેને હેય તે જણાવે છે. યમાદિગયુતાનાં ખેદાદિપરિહારતા અષાદિ ગુણસ્થાન ક્રમેëષા સતાં મતા