________________
१६८
प्रयापनाचे वर्तनं प्ररूपयितुमाह-'से न्णं भंते ! कण्हलेस्से नेरइए कहले स्सेस नेरइएस ववजा, कण्हलेस्से उववट्टइ, जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ ?' हे भदन्त ! तत्-अथ नूनं कृष्णलेग्यो नैरयिकः किं कृष्णलेश्पेषु नैरयिकेषु उपपद्यते अब च कृष्णलेश्य एव तेभ्य उदवर्तते-निर्गच्छति ? किं कृष्णलेश्येभ्यो नैरपिकेभ्यः उद्वर्तमानः किं कृष्णलेश्य एवोदतते ? इति प्रश्नाशयः, तदेव दाढर्यार्थ प्रकारान्तरेणाह-किं यल्लेश्यो जीव उपपद्यते समय मनुष्यायु का वेदन कर रहा है । जबतक उसके मनुष्यायु का उदय है तबतक उसकी मृत्यु नहीं होती और जब मनुष्यायु समाप्त होकर नरकाय का उदय हो जाता है तब वह नरक में जाता है । इस प्रकार नारकायु का उदय होने पर वह नारक कहलाने लगता है और वही जीव नरकभव में उत्पन्न होता है। इसलिए यह कहा गया है कि नारक ही नारकों में उत्पन्न होता है । इसी प्रकार नरक से निकलकर मनुष्यभव में उत्पन्न होने वाले जीव के विग्रहगति में ही मनुष्यायु का उदय हो जाता है अतः यह कहा जाता है कि मनुष्य ही मनुध्यभव में उत्पन्न होता है । यही बात उद्वर्तन के संबंध में समझलेनी चाहिए।
अव कृष्णलेश्या को लेकर उत्पाद और उद्वर्तन की प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! क्या कृष्णलेश्या वाला नैरयिक कृष्णलेश्या वाले नैरयिकों में उत्पन्न होता है और क्या कृष्णलेश्या वाला ही नैरयिकों से उद्ववृत्त होता है ? पुष्टि के लिए प्रकारान्तर से यही प्रश्न दोहराया गया है-क्या जीव जिस लेश्यावाला होकर उत्पन्न होता है, उसी लेश्यावाला रहता हुआ ઊદાહર–કેઈ મનુષ્ય નરકાયુને બંધ પહેલાં કરી ચૂકેલે છે અને આ સમયે મનુષ્પાયુનું વેદન કરી રહેલ છે. જ્યાં સુધી તેના મનુષ્યાયુને ઉદય છે ત્યાં સુધી તેનું મૃત્યુ નથી થતું અને જ્યારે મનુષ્યાયુ સમાપ્ત થઈને નરકાયુને ઉદય થઈ જાય છે ત્યારે તે નરકમાં જાય છે, એ પ્રકારથી નરકાયુને ઉદય થતાં તે નારક કહેવાવા લાગે છે. અને તેજ જીવ નરકભવમાં ઉત્પન્ન થાય છે. એ માટે આ કહેલું છે કે, નારક જ નારકોમાં ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે નરકમાંથી નિકળીને મનુષ્યભવમાં ઉત્પન્ન થનાર જીવની વિગ્રહ ગતિમાં જ મનુષ્પાયુનો ઉદય થઈ જાય છે, તેથી એમ કહેવાય છે કે મનુષ્ય જ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. એ જ વાત ઉદ્વર્તનના સંબન્ધમાં પણ સમજી લેવી જોઈએ.
હવે કૃષ્ણલેશ્યાને લઈને ઉત્પાદ અને ઉદ્વર્તનની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું કૃણૂલેશ્યાવાળા નિરયિક કૃષ્ણલેશ્યાવાળા નરયિકમાં ઉત્પન્ન થાય છે અને શું કૃષ્ણલેશ્યાવાળા જ નરયિકેથી ઉવૃત્ત થાય છે? પુષ્ટિને માટે પ્રકારાન્તરથી એજ પ્રશ્ન પુનઃ કરાયેલ છે-શું જીવ જેતેશ્યાવાળ ઉત્પન્ન થાય છે, એજ વેશ્યાવાળે રહીને ઉદૂવર્તન કરે છે?