________________
प्रमेयवाधिनी टीका पद २१ सू० १० पुद्गलचयननिरूपणम् नैरयिकाणां वैक्रियशरीरयतामौदारिख शरीरं नास्ति, तिर्यग्योनिकमनुष्याणान्तु वैक्रियशरीरवतासप्पस्तीतिभावः, गौतमः पृच्छति-'जस्स णं भंते ! ओशलियसरीरं तस्स आहारंगसरीरं जस्स आहारगसरीरं तरस ओरालियसरीरं ?' हे भदन्त ! यस्य खलु जीवस्य औदारिकशरीरं तस्य किम् आहारशरीरमपि भवति ? एवं यस्य आहारवाशरीरं तस्य किम् औदारिकशरीरमपि भवति ? भगवानाह-पोयमा !' हे गौतम ! 'जस्स ओरालियसरीरं तस्स आहारजसरीरं सिय अस्थि सिय नस्थि, जस्स पुण आहारगसरीरं तस्स ओरालियसरीरं णियमा अत्थि' यस्य जीवस्यौदारिकशरीरं भवति तस्याहारक शरीरं स्यात्-कदाचिदस्ति, स्यात्-कदाचिन्नारित, किन्तु-यस्य पुनराहार कशरीरं भवति तस्यौदारिकशरीरं नियमात्नियमतोऽस्ति-भवत्येवेत्यर्थः, तथ च र औदारिकशरीरी सन् चतुर्दशपूर्वधरः आहारकलब्धिमान् आहारकशरीरसारश्य वर्तते तस्याहारकशरीरमस्ति तदन्यस्य आहारकशरीरं नास्ति, किन्तु वैक्रियशरीर वाले तिर्थचों और मनुष्यों के औदारिकशरीर भी होता है।
श्री गौतपस्वाली-हे भगवन् ! जिस जीव के औदारिकशरीर होता है उसके क्या आहारकशरीर होता है ? और जिसके आहारकशरीर होता है उसके औदारिकशरीर होता है ?
भगवान-हे गौतम ! जिस जीव के औदारिकशरीर होता है उसके आहारकशरीर कदाचित् होता है, कदाचित् नहीं भी होता, किन्तु जिसके आहारकशरीर होता है उसके औदारिकशरीर नियम से होता है। क्योंकि जो औदारिक शरीरी चौदह पूर्वो का धारक होता है और आहारक लब्धि से सम्पन्न होता है, वह यदि आहारशारीर बनाता है तो उसके औदारिक और आहारक दोंनोंशरीर होते हैं, अन्य जीवों के नहीं होता, किन्तु औदारिकशरीर के अभाव में आहारक लब्धि होही नहीं सकती, अतः आहारकशरीर वाले जीव के औदारिक
દેવ અને નારક વૈક્રિયશરીર વાળા હોય છે, તેઓના દારિકશરીર નથી હોતાં કિંતુ વૈક્રિયશરીર વાળા તિર્યા અને મનુષ્યના દારિકશરીર પણ હોય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન જે જીવના દારિક શરીર હોય છે તેના શુ આહારકશરીર હોય છે અને જેના આહારકશરીર હોય છે તેના ઔદારિક શરીર હોય છે? - શ્રીભગવાન-હે ગૌતમ! જે જીવને દારિક શરીર હોય છે તેને આહારકશરીર કદાચિત્ હોય છે, કદાચિત્ નથી પણ હતું, પરંતુ જેને આહારાશરીર હોય છે તેને ઔદારિકશરીર નિયમે કરીને હોય છે. કેમ કે, જે દારિક શરીરી ચૌદ પૂર્વના ધારક હોય છે અને આહારક લબ્ધિથી સંપન્ન હોય છે, તે જે આહારકશરીર બનાવે છે તે તેનું દારિક શરીર અને આહારક બને શરીર હોય છે, અન્ય જીવોના નથી હોતાં, કિન્તુ દારિક શરીરના અભાવમાં અહારક લબ્ધિ થઈ જ નથી શકતી તેથી આહારકશરીરવાળા જીવના દરિશરીર નિયમે કરીને થાય જ છે,