________________
८१३
प्रमैययोधिनी टीका पद २१ सू० १० पुद्गलचयननिरूपणम् तस्य कार्मणशरीरं नियमतो भवत्येव, कार्मणशरीराभावे औदारिकशरीरासंभवात् किन्तु यस्य कार्मणशरीरं भवति तस्यौदारिकशरीरं स्यादस्ति स्यान्नास्ति, निर्यग्मनुष्याणामस्ति देवनैरयि. काणां नास्तीति भावः, अथ चैक्रियशरीरस्याहारकशरीरादिभिः सह संयोगं प्ररूपयितुमाह'जस्मभंते ! वे उब्धियसरीरं तस्स आहारगसरीरं, जस्स आहारगसरीरं तस्स वेचियसरीरं?' हे भदन्त ! यस्य खलु जीवस्य वैक्रियशरीरं भवति तस्य किस् आहारकशरीरमपि भवति ? तथा यस्याहार कशरीरं भगवता कथितं तस्य किं वैक्रियशरीरमपि कथितं भवति ? भगवानाह'गोयमा !'हे गौतम! 'जस्य वेउवियसरीरं तस्प्त आहारगसरीरं नत्थि, जस्स वि आहारगसरीरं तस्स वि वेउब्धियसरीरं नस्थि' यस्य जीवस्य चैक्रियशरीरं तस्याहारकशरीरं नास्ति, यस्यापि आहारकशरीरं भवति तस्यापि वैक्रियशरीर नास्ति-न भवत्येव, समकालं तयोरेकस्य जीवस्या संभवात्, 'तेया कम्माइं जहा ओरालिएण समं तहेव आहारगसरीरेण वि समं तेया कमाई कार्मणशरीर के अभाव में औदारिकशरीर का होना असंभव है, किन्तु जिसके
कार्मणशरीर होता है, उसके औदारिकशरीर होता भी है और नहीं भी होता ___-तिर्यचों और मनुष्यों के होता है, देव- नारकों के नहीं होता। अब दैक्रिय. शरीर के आहारक आदि शरीरों के साथ संयोग की प्ररूपणा की जाती है
श्रीगौतमस्वामी-हे भगवन् ! जिस जीव के वैक्रियशरीर होता है, उसके __ आहारकशरीर होता है ? और जिसके आहारकशरीर होता है उसके वैक्रिय शरीर होता है?
भगवान-हे गौतम ! जिसके वैक्रियशरीर होता है उसके आहारकशरीर नहीं होता और जिसके आहारकशरीर होना है, उसके वैक्रियशरीर नहीं होता यह दोनों शरीर एक साथ एक जीव के नहीं हो सकते।
तेजस और कार्मणशरीरों की औदारिकशरीर के साथ जैसे प्ररूपणा की શરીરનું હોવું અસંભવિત છે, પણ જેને કાશ્મણશરીર હોય છે, તેને ઔદારિકશરીર હોય છે અને નથી પણ તું–તિર્ય ચે અને મનુષ્યોને હેય છે, દેવ-નારકને નથી હોતાં
હવે વક્રિયશરીરનો આહરિકશરીરની સાથેના સંગની પ્રરૂપણ કરાય છે
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને વૈકિય શરીર હોય છે, તેને આહારકશરીર હોય છે ? અને જેને આહારકશરીર હોય છે તેને વૈક્રિયશરીર હોય છે?
શ્રીભગવાન -હે ગૌતમ! જેને વૈકિયશરીર હોય છે, તેને આહારકારી નથી હોતું અને જેને આહારકશરીર હોય છે, તેને વૈકિય શરીર નથી હોતું, આ બન્ને શરીર એક સાથે એક જીવના નથી હોઈ શકતા
તૈજસ અને કાર્માણશરીરની ઔદરિકશરીરની સાથે જેવી પ્રરૂપણા કરી છે, એ જ પકારે વૈકિધશરીરની સાથે પણ પ્રરૂપણા કરવી જોઈએ. આહારકશરીરની સાથે પણ તેમની એજ પ્રકારે પ્રરૂપણા સમજવી જોઈએ.