________________
प्रमेययोधिनी का पद १७ २० २३ मनुष्यादीनां लेश्यासंख्यानिरूपणम् अकर्मभूमिगनुष्यादीनामिव अन्तर्तीपमनुष्याणां मानुषीणामपि कृष्णादि तेजोलेश्यान्ता श्चतस्रो लेश्याः प्रज्ञप्ताः, गौतमः पृच्छति-'एवं हेमवय एरण्णवय-अकम्मभूमय मणुस्साणं माणूसीय कइलेस्साओ पण्णत्तायो' एवम्-पूर्वोक्तरीत्या हैमवतैरण्यवताकर्मभूमिगमनुष्याणां मानुषीणाश्च कतिलेश्याः प्रज्ञप्ताः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'चत्तारि' चतस्रोलेश्याः हैमवतैरण्यवताकर्मभूमिगमनुष्यादिनां प्रज्ञप्ताः, 'तं जहा-कण्हा जाव तेउलेस्सा' तद्यथा-कृष्णा यावत्-नीला कापोती तेजोलेश्या च, गौतमः पृच्छति-'हरिवासरस्मयअकम्मयभूमय मणुस्साणं मणुस्सीय पुच्छा' हरिवर्परम्यकाकर्मभूमिगमनुष्याणां मनुषीणाश्च कियन्त्यो लेश्याः प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'चत्तारि' चतस्रो लेश्याः हरिवपरम्पकाकर्मभूमिगमनुष्यादीनां प्रज्ञप्ताः 'तं जहा-कण्हा जाव ष्यस्त्रियों को भी चार लेश्याएं होती हैं। अन्तरद्वीपज मनुष्यों को और मनुष्यनियों को भी, अकर्मभूमि के मनुष्यों के समान कृष्ण, नील, कापोत और तेजो ये चार लेश्याएं होती हैं। ___ गौतमस्वामी-हे भगवन् ! इस प्रकार हैमवत और हैरण्यवत अकर्मभूमि के मनुष्यों और मनुष्यनियों को कितनी लेश्याएं होती हैं ? ____ भगवान्-हे गौतम ! हैमवत और हैरण्यवत अकर्मभूमि के मनुष्यों और मनुष्य स्त्रियों को चार लेश्याएं कही हैं, वे इस प्रकार हैं-कृष्णलेश्या, नीललेश्या, कापोतलेश्या और तेजोलेश्या।
गौतमस्वामी-भगवन् ! हरिवर्ष-रम्यकवर्ष अकर्मभूमि के मनुष्यों और मनुष्यनियों को कितनी लेश्याएं होती हैं ? __ भगवान-हे गौतम ! हरिवर्ष और रम्यकवर्ष अकर्मभूमियों के मनुष्यों और मनुष्यनियों को चार लेश्याएं कही हैं, वे इस प्रकार हैं-कृष्ण यावतू तेजोलेश्या નિલેશ્યા, કાતિલેશ્યા અને તેજલેશ્યા એજ પ્રકારે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિની પણ ચાર લેગ્યાઓ હોય છે. અત્તરદ્વીપ જ મનુષ્યની અને મનુષ્ય સ્ત્રિની પણ અકર્મભૂમિના મનુષ્યની સમાન કૃષ્ણ, નીલ, કાપત અને તેજ આ ચાર વેશ્યાઓ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એ પ્રકારે હૈમવત અને હૈરણ્યવત અકર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સ્ત્રિયોને કેટલી લેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન ગૌતમ! હૈમવત અરે હૈરણ્યવત અકર્મભૂમિના મનુષ્યો અને સ્ત્રિયોને ચાર લેશ્યાઓ કહી છે, તેઓ આ પ્રકારે છે–પૃષ્ણલેશ્યા, નલલેશ્યા, કાપતલેશ્યા અને તેજલેશ્યા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! હરિવર્ષ, રમ્યઠવર્ષ, અકર્મભૂમિના મનુષ્ય અને મનુષ્ય સ્ત્રિની કેટલી વેશ્યાઓ હોય છે?
શ્રી ભગવાન-હે ગીતમ! હરિવર્ષ અને રમ્યવર્ણ અકર્મભૂમિના મનુષ્ય અને