________________
प्रमेयबोधिनी टीका पद २१ सू० ५ वैक्रियशरीरसंस्थाननिरूपणम्
६९७ रहितपक्षिविशेपाकार 'चोर' इति भापा प्रसिद्धानार व्यवस्थित प्रज्ञप्तम्, 'तत्थ णं जेसे उत्तर वेउब्धिए से वि हुंडसंठाणसंठिए पण्णत्ते तत्र खलु-स्वधारणीयोत्तरक्रियमध्ये यदद उत्तरवैक्रियं नैरयिश्शरीरं भवति तदपि हुण्ड संस्थानसंस्थितं प्रज्ञप्तस्, तथा च नैरयिकाणां भवधारणीयमुत्तरवैक्रियञ्चथै क्रियशरीरमत्यन्तक्लिष्टकर्मोदयक्शाद् हुण्डसंस्थानसंस्थितं भवति, तेषां भवधारणीयं शरीरं भवस्वभावत एव विलुप्तसमूलपक्षोत्पाटितसकलग्रीवादिरोमपक्षिसंस्थानवदत्यन्त वीभत्स हुण्डसंस्थानसंस्थितं व्यपदिश्यते, उत्तरवैक्रियमपि 'वयं शुभकर्मकरिष्यामः' इत्यभिप्रायेण चिकीर्पितमपि तथाविधातीवाशुभनामकर्मोदयवशादत्यन्ताशुभतरमापद्यते इति, तदपि हुण्डसंस्थानसंस्थितं भवतीति भावः, गौतमः पृच्छति-'रयणप्पभापुदविनेरइयपंबिंदिय वे उव्यियसरीरे णं भंते ! किं संठाणसठिए पण्णते?' हे भदन्त ! रत्नप्रभापृथिवीनैरयिकपञ्चेन्द्रिय क्रियशरीरं खलु किं संस्थानसंस्थितं प्रज्ञप्तम् ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'रयणप्पमापुढविनेरइयाणे दुविहे सरीरे पण्णत्ते' रत्नप्रभापृथिवीआकार का होता है। जो उत्तर वैक्रिय शरीर है, वह भी ड संस्थान वाला ही होता है। इस प्रकार नारनों का अवधारणीय और उत्तर वैक्रिय शरीर अतीव क्लिष्ट कर्म के उदय ले हडक संरचान वाला ही होता है। उनका अवधारणीय शरीर भव के स्वभाव से ही, जिसके समस्त पंख उखड गए हों और ग्रीवा आदि के रोल भी उखाड दिए गए हों, ऐसे पक्षी के आकार के सदृश अत्यन्त यीभत्स हु डक संस्थान वाला होता है। उनका उत्तरवैक्रियशरीर का आकार भी हुंडक संस्थानक जैसा ही होता है। वे शुज करने का विचार करते हैं, फिर भी-अत्यन्त अशुभ नामकर्म के उदय के कारण उनका शरीर अशुभतर ही घनता है।
गौतमस्वामी-हे भगवन् ! रत्नप्रभा पृथ्वी के नारक पंचेन्द्रियों के वैक्रयशरीर का संस्थात कैसा होता है ? હુંડ સંસ્થાનવાળાં હોય છે. અર્થાત બટેર નામના પક્ષીઓના જેવા આકારના હોય છે. ઉત્તરવિઢિયશરીર છે, તે પણ હંડસંસ્થાનવાળા જ હોય છે, એ પ્રકારે નારના ભવધારણીય અને ઉત્તરકિયશરીર અતીવ કિલષ્ટ કર્મના ઉદયથી હુંડક સંસ્થાનવાળાં જ હોય છે. તમના ભવધારણીય શરીર ભવના સ્વભાવથી જ જેની સમસ્ત પાંખ ઉબડી ગઈ હોય અને ગળા વિગેરેના વાળ પણ ઉખડી નાખેલા હોય એવા પક્ષીના આકારના સરખા અત્યન્ત બીભત્સ હંડક સંસ્થાનવાળાં હોય છે. તેમના ઉત્તરકિય શરીરને આકાર પેણ હુંડક જ હોય છે. તે શુ કરવાનો વિચાર રાખે છે, તે પણ અત્યન્ત અશુભ નામક કર્મના ઉદયના કારણે તેમનાં શરીર અશુભ તરજ બને છે.
શ્રી ગોતમસ્વામી-હે ભગવન! રત્નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયોના વૈકિયશરીરના સંસ્થાન કેવાં હોય છે?
प्र० ८०