Book Title: Pragnapanasutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 806
________________ ७९३ प्रमेयबोधिनी टीका पद २१ सू० ९ तैजसशरीरावगाहनानिरूपणम् धन्ते अपितु पञ्चन्द्रि निर्यग्योनिषु मनुष्येषु योत्पद्यन्ते ततश्च यदा मन्दरादिपुष्करिण्यादिषु जलावगाहं विदधतः स्वभवायुःक्षयात् तत्रैव स्वप्रत्यासत्रदेशे मत्स्यतयोत्पधन्ते तदा जघम्येन तेषां ते दयशरोरावगाहना अगुलासंख्येयभागप्रमाणा, उत्कृष्टेन पुनरधः पातालकलशानां लक्षयोजनामाणावगाहना द्वितीयविभागं यावत् तिर्यग् यावत् स्वयम्भूरमणसमुद्रपर्यन्तम् ऊ च यावदच्युतकल्पस्तानसेया, तथाहि-सनत्कुमारादिदेवानामन्य देवनिश्रया अच्युतकल्पं यावद् गमनं भवति तत्र यदा अनत्कुमारदेशोऽन्यदेवनिश्रया अच्युतकल्पं गतः सन् स्वायुष्यक्षयात् कालं कृता तिर्यक स्वयंभूरमणपर्यन्ते अथवाऽधःपातालकलशानां द्वितीयत्रिभागे पवन जलयोरुत्सरणापसरण पाविनि मत्स्यादितयोत्पद्यते तदा तस्य तिर्यगधोवा पूर्वोतक्रमेण तैजसगीरावगाहनाऽपसेया, 'एवं जाय सहस्सारदेवस्स अच्चुओ कप्पो' एवम् - मनुष्यों में ही उत्पन्न होते हैं। अतएव जव मन्दर पर्वत की पुष्करिणी आदि में जलावगाहन करते समय, आय का क्षय होने पर उसी जगह, निकट वत्ती प्रदेश में मत्स्य के रूप में उत्पन्न होते हैं, तब जघन्य तैजहाशरीर की अवगाहना अंगुल के असंन्यास लाग की होती है । उत्कृष्ट नीचे, पातालकलशों के, जिनसी अवगाहना लाख योजना की है, दूसरे विभाग तक की कही गई है, लिी स्वयंवरमग समुद्र पर्यन्त की और ऊपर अच्युत कल्प तक की कही गई है। क्योंकि लकुमार आदि देव दूसरे किसी देश की मिश्रा से अच्युत कल्प तक गमन कर सकते हैं। जब कोई सनत्कुमार देव दुसरे देव की निश्रा से अच्युन कलर में जया हो और अपनी आयु का रहों क्षय हो जाने पर काल करके तिर्छ स्वयंभरममता के पर्यन्त भाग में, अथवा नीचे पातालकलश के दूसरे विभाग में सत्य आदि के रूप में जन्म लेता है, तब नीचे और तिले पूर्वोक्त तेजसारीर को अवगाहना होती है, ऐसा समझना चाहिए। થતા તે પંચેન્દ્રિય તિર્થ" અથવા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી જ જ્યારે મન્દર પર્વતની પુષ્કર આદિમાં જલાવગાહન કરતા સમયે આયુને ક્ષય થતાં એજ જગ્યાએ નિકટ વતી પ્રદેશમાં રાજ્યના રૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જઘન્ય તેજસશરીરની અવગાહના આ ગુલના અસંખ્યાતમા ભાગની હોય છે, ઉત્કૃષ્ટ નીચે પતલકલશોના, જેમની અવગાહના લાખ જનની છે, બીજા વિભાગ સુધીની કહેલી છે, તિછિ સ્વયંભૂરમણ સમદ્ર પર્યન્તની અને ઊપર અય્યત ક૯પ સુધીની છે. કેમ કે સનકુમાર આદિ દેવ બીજા કેઈ દેવની નિશ્રાથી અચુત કપ સુધી ગમન કરી શકે છે જ્યારે કેઈ સનસ્કુમાર દેવ બીજા દેવની નિશ્રાથી અચુત કપમાં ગયા હોય અને પિતાની આયને ત્યાંજ ક્ષય થઈ જતાં કાળ કરીને તિછ સ્વયંભૂરમણ સમુદ્રના પર્યત ભાગમાં અથવા નિચે પાતાલકલશના બીજા વિભાગમાં મ આદિન રૂપમાં જન્મ લે છે, ત્યારે નીચા અને તિછ પૂર્વોક્ત તેજસશરીરની અવગાહના થાય છે, એમ સમજવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841