________________
प्रमेयबोधिनी टीका पद २१ सू० ६ चैक्रियशरीरसंस्थाननिरूपणम्
७१९ पञ्चदश धनूंषि द्वे रत्नी। द्वादश चाङ्गुलानि देहप्रमाणं तु विज्ञेयम् ॥२॥ अस्य गाथाद्वयस्यायं भावः-प्रथमपृथिव्यां त्रयोदशे प्रस्तटे उत्कृष्टेन य एव उत्सेधउक्त:-सप्तधनुः करजय षडङ्गुलरूपः, स एव द्वितीयस्यां शर्कराप्रभायां पृथिव्यां प्रथमे प्रस्तटे उस्सेधो ज्ञातव्यो भवति, ततः प्रस्तटे प्रस्तटे वृद्धिवसेया, त्रयोहस्ताः त्रीणि चागुलानि इत्येवं रीत्या एका. दशे प्रस्तटे उत्कृष्टेन भवधारणीयशरीरपरिमाण पञ्चदश धनूंषि द्वौ हस्तौ द्वादश चाङ्गुलानि इत्यत्र सेयम्, 'तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जद्दण्णेणं अंगुलस्स संखेजड भाग, उक्कोसेणं एकतीसं धणूई एका य स्यणी' तत्र खलु-अवधारणीयोत्तरक्रियामध्ये याऽसौ उत्तरइसी प्रकार प्रत्येक पाथडे में समझ लेना चाहिए। कहा भी है-पहली पृथ्वी के तेरहवें पाथडे में जो अवगाहना का प्रमाण है, वहीं दूसरी पृथ्वी के प्रथम पाथडे में है उससे तीन हाथ एवं तीन अंगुल अधिक दूसरे पाथडे में है। इस प्रकार प्रत्येक पाथडे में तीन हाथ और तीन अंशुल की वृद्धि करके अवगाहना का प्रमाण समझना चाहिए ॥१॥ ग्यारहवें पाथडे में पन्द्रह धनुष, दो हाथ और बारह अंगुल देहप्रमाण जानना चाहिए ॥२॥
इन दोनों गाथाओं का भाव यह है कि-प्रथम रत्नप्रभा पृथनी के नेरहवे प्रस्तर में जो उत्कृष्ट अवगाहना का प्रमाण सात धनुष, तीन हाथ और छह अगुल कहा है वही अवगाहना प्रमाण शर्कराप्रभा पृथ्वी के पहले पाथडे में समझना चाहिए। तत्पश्चात प्रत्येक पाथडे में तीन हाथ और तीन अंगुल की वृद्धि करते जाना चाहिए। इस प्रकार वृद्धि करते-करते ग्यारहवें पाथडे में अवधारणीय शरीर की उत्कृष्ट अवगाहना पन्द्रह धनुष, दो हाथ और बारह अंगुल की होती है। ___भवधारणीय और उत्तर वैक्रिय अवगाहना में से जो उत्तरवैक्रिय अवगा.
પહેલી પૃથ્વીના તેરમાં પાથડામાં જે અવગાહનાનું પ્રમાણ છે, તેજ બીજી પૃથ્વીના પ્રથમ પાથડામાં છે, તેનાથી ત્રણ હાથ અને ત્રણ અંગુલી અધિક બીજા પાથડામાં છે એજ રાત પ્રત્યેક પાથડામાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરવાથી અવગાહનાનું પ્રમાણ બને છે તેમ સમજવું જોઈએ. ૧
અગીયારમાં પાથડામાં પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલ દેહપ્રમાણ જાણવું જોઈએ. મારા
આ બન્ને ગાથાઓને ભાવ એ છે કે પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના તેરમાં પ્રસ્તરમાં જે - ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલે કહ્યું છે, તેજ અવશાહનનું પ્રમાણ શર્કરપ્રભા પૃથ્વીના પહેલા પાથડામાં સમજવું જોઈએ. તત્પશ્ચાતું પ્રત્યેક કથિડીમાં ત્રણ હાથ અને ત્રણ અંગુલની વૃદ્ધિ કરતા જવી જોઈએ, એ રીતે વૃદ્ધિ કરતાં કરતાં અગિયારમા પાવડામાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલની થાય છે,