________________
प्रमेयबोधिनी टीका पद २१ सू० ६ वैक्रियशरीरसंस्थाननिरूपणम् द्वयहस्तप्रमाणा उत्तरवैक्रियशरीरावगाहना तु त्रयोदशे प्रस्तटेऽवगन्तव्या तदितरेपु प्रस्तटेषु प्रागुक्तभवधारणीयपरिमाणापेक्षया द्विगुणा अवसातव्या ! गौतमः पृच्छति-'सकाप्पभाए पुच्छा' शर्कराप्रभायाः पृथिण्या नैरयिकाणां किं महालया वैक्रियशरीगावगाहना प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जाव' यावत्-शर्कराप्रभापृथिवीनैरयिकाणां भवधारणीया, उत्तरवैक्रिया च शरीरावगाहना प्रज्ञप्ता 'तत्थणं जा सा अवधारणिज्जा सा जहण्णे णं अंगुलस्स असंखेजइभागं, उनोसेणं पण्णरसधणूई अड्डाइजाओ रयणीओ' तत्र खलु-भवधारणीयोत्तरवैक्रियामध्ये याऽसौ भवधारणीया वैक्रियशरीरावगाहना भवति सा जघन्येन अङ्गुलस्यासंख्येयभागमात्रम्, उत्कृष्टेन पञ्चदश धनपि अर्द्धतृतीया रत्नयः-सार्द्ध द्वेरत्नी अबसे था, तथा चोत्कृष्टेन पूर्वोक्तम्-अवधारणीय क्रियशरीरावगाहनापरिमाणमेकादशप्रस्तटापेक्षया (सेयम्, तदन्येषु प्रस्तटेषु तथाविधावगाहनापरिमाणासंभवात्, तथाहिशर्कराप्रभायाः प्रथमे प्रस्तटे सप्तधनूंषि इस्तत्रयम् पटचाडगुलानि, द्वितीये प्रस्तटे अष्टौ उत्कृष्ट उत्तर वैक्रियशरीरावगाहना तेरहवें पाथडे में पाई जाती है । अन्य पाथडों में पूर्वोक्त भवधारणीय अवगाहला के परिमाण से दुगुनी अवगाहना समझनी चाहिए। ____ गौतमत्वामी-हे भगवन् ! शर्कराप्रमा पृथ्वी के नारकों की वैक्रियशरीर की अवगाहना कितनी बड़ी कही है ?
भगवान्-हे गौतम ! शर्कराप्रमा पृथ्वी के नारकों की अवगाहना भी दो प्रकार की है-भवधारणीय और उत्तरवैक्रिय । इन दोनों में से अवधारणीय अवगा. हना है, वह जघन्य अंगुल के असंख्यातवे भाग की है और उत्कृष्ट पन्द्रह धनुष तथा अढाई हाथ की समझनी चाहिए। यह उत्कृष्ट अवगाहना का परिमाण ग्यारहवें पाथडे की अपेक्षा से समझना चाहिए। अन्य पाथडों में इतनी अवगा
ઉત્તરક્રિય અવગાહના વિશિષ્ટ પ્રયત્ન કરવાથી પ્રથમ સમયમાં પણ અગુલના સંખ્યામાભાગ માત્રની હોય છે. ઉત્કૃષ્ટ ઉત્તરકિધશરીરવગાહના તેરમાં પાથડામાં મળી આવે છે બી ના પાડાઓમાં પૂર્વોક્ત ભવધારણીય અવગાહનાના પરિણામથી બમણી અવગાહના સમજવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શકરપ્રભા પૃથ્વીના નારકેની વૈક્રિયશરીરની અવગાહના કેટલી મોટી કહી છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! શરામભા પ્રથ્વીના નારકોની અવગાહના પણ બે પ્રકારની છે–ભવધારણીય અને ઉત્તરકિય એ બન્નેમાંથી ભવધારણીય અવગાહના છે. તે જઘન્ય
ગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ તથા અઢી હાથની સમજવી જોઈએ. આ ઉત્કૃષ્ટ અવગાહનાનું પરિમાણ અગીયારમા પાથડાની અપેક્ષાથી સમજવું જોઈએ. અન્ય પાથડાઓમાં એટલી અવગાહના હોવાનો સંભવ નથી.
એ પ્રકારે શર્કરામભાના પ્રથમ પ્રસ્તર (પાથડા)માં સાત ધનુષ, ત્રણ હાથ અને છે