________________
शापनासूत्रे - पणते' पञ्चविधम् एकेन्द्रियतैजसशरीरं प्रज्ञप्तम्, 'तं जहा-पुढविकाइयएगिदियतेयगसरीरे जाव वणस्सइकाइयएगिदियसरीरे' तद्यथा-पृथिवीकायिकैकेन्द्रियतैजसशरीरं यावद-अप्कायिकतेजस्कायिकवायुकायिकवनस्पतिकायिकैकेन्द्रियशरीरम्, “एवं जहा-ओरालियसरीरस्स भेदो भणियो तहा सेयगस्त वि जाव चारिदियाणं' एवम्-पूर्वोक्तरीत्या यथा औदा रिकशरीरस्य एकेन्द्रिग्यातसूक्ष्मवादरपर्याप्तापर्याप्तभेदो द्विनिचतुरिन्द्रिगगतपर्याप्तापर्याप्तभेदश्च भणितस्तथा तैनस स्यापि शरीरस्य यावद् एकेन्द्रियद्वित्रिचतुरिन्द्रियाणां भेदो भणितव्य स्तत्रैकेन्द्रियगतः सूक्ष्मवादरपर्याप्तापर्याप्तभेदो द्वित्रिचतुरिन्द्रियगतस्तु पर्याप्तापर्याप्तभेदो चतुरिन्द्रियतैजलशरीर और पंचेन्द्रियतैजलशरीर
गौतमस्वामी हे भगवन् ! एकेन्द्रिय का लैजसशरीर कितने प्रकार का कहा गया है ? • भगवान्-हे गौतम ! एकेन्द्रिय का तैजसशरीर पांच प्रकार का कहा गया है, वह इस प्रकार-पृथ्वीकायिक एकेन्द्रिय तैजसशरीर, अप्कायिक-एकेन्द्रियनैजसशरीर वायुकाधिक-एकेन्द्रिय तैजसशरोर, तेजस्काथिक-एकेन्द्रियतैजसगरीर वायु कायिक-एकेन्द्रियतैजसशरीर और वनस्पतिकायिक-एकेन्द्रियतैजसशरीर । इस प्रकार जैसे औदारिकशरीर के एकेन्द्रिय संबंधी सूक्ष्म, बादर पर्याप्त, अपर्याप्त आदि के भेद से भेद कहे हैं, बीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय के पर्याप्त और अपर्याप्त के भेद से भेद कहे हैं, उसी प्रकार तैजसशरीर के भी एकेन्द्रिय द्वी. न्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रियों के भेदों के अनुसार भेद कह लेने चाहिए। जैसे एकेन्द्रियों के दो भेद होते हैं-सूक्ष्म और बादर । इन के भी दो-दो भेद हैं पर्याप्त और अपर्याप्त । इन भेदों के अनुसार तैजसशरीर के भी भेद समझ અને પચેન્દ્રિય તૈજસશરીર.
શ્રીગૌતમ સ્વામી–હે ભગવન્! એકેન્દ્રિયના તેજસશરીર કેટલા પ્રકારના કહેલાં છે?
શ્રીભગવાન-હે ગૌતમ! એકેન્દ્રિયના તેજસશરીર પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે–પૃથ્વીકાયિક એકેન્દ્રિય તૈજસશરીર અપકાયિક એકેન્દ્રિય તૈજસશરીર, વાયુકાયિક એકેન્દ્રિય તૈજસશરીર, અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય તૈજસશરીર.
એ પ્રકારે જેવા ઔદારિક શરીરના એકેન્દ્રિય સમ્બન્ધી સૂમ, બાદર, પર્યાપ્ત, અપ યપ્ત આદિના ભેદથી ભેદ કહ્યા છે, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ભેદ કહ્યા છે, એ જ પ્રકારે તૈજસશરીરના પણ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રક્રિય, ચતુરિન્દ્રિયેના ભેદના અનુસાર ભેદ કહી જોઈએ. જેમ કે એકેન્દ્રિયના બે ભેદ હોય છે–સૂક્ષમ અને બાદર. તેને પણ બે ભેદ છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ભેના અનુસાર તેજસશરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ. કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને.