________________
७२०
ान
वैक्रिया शशिप्रभा पृथिव्या नैरयिकशरीरावगाहना भवति सा जघन्येन अङ्गुलस्य संख्येय भागमात्रम्, उत्कृष्टेन एकत्रिंशद् धनूंषि एक च रत्निरवसेया, तत्रोत्कृष्टेन एकत्रिंशद् धनूंषि एक हस्तच एकादशे प्रस्तटे अवसेयः, तदन्येषु तु प्रस्तटेषु स्वस्त्रमवधारणीयापेक्षया द्विगुणम् अवगन्तव्यम् २, गौतमः पृच्छति - 'वालुयप्पसार पुच्छा' वालुकाप्रभायाः पृथिव्या नैरार्णा शरीरावगाहना कि महालया प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह - 'भवधारणिज्जा एकतीसं घणू एका रयणी' भवधारणीया द्वितीय पृथिवी नैरविकशरीरावगाहना एकत्रिंशद् धनूंषि एका रविवसेया सा च नवमप्रस्तटापेक्षया वोध्या, तदन्येषु प्रस्तटेतु निम्नरीत्या अवसेया, तथाहि - वालुकाप्रभायाः प्रथमे प्रस्तटे भवधारणीया पञ्चदश धनूंषि द्वौ हस्तौ द्वादशाङ्गुलानि, द्वितीये प्रस्तटे सप्तदशधनूंपि द्वौ हस्तौ सार्द्धसप्ताङ्गुलानि तृतीये प्रस्तुटे हना है, वह शर्करा पृथ्वी के नारकों की जघन्य अंगुल के संख्यातवें भाग की और उत्कृष्ट इकतीस धनुष एवं एक हाथ की होती है । यह उत्कृष्ट अवगाहना ग्यारहवे पाथडे में पाई जाती है । अन्य पाथर्डीों में अपने-अपने भवधारणीय शरीर की अवगाहना दुगुनी - दुगुनी होती है ।
गौतमस्वामी - हे भगवन् ! बालुकाप्रभा पृथ्वी के नारकों की शरीरावगाहना कितनी बडी कही गई है ?
भगवान् हे गौतम! तृतीय पृथ्वी के नारकों की भवधारणीय शरीरावगा हना एकतीस धनुष एक हाथ की होती है । यह अवगाहना नौवें पाथडे की अपेक्षा से है। अन्य पाथर्डी में निम्न प्रकार जाननी चाहिए - वालुकाप्रभा के पहले पाथडे में भवधारणीय अवगाहना पन्द्रह धनुष, दो हाथ और बारह अंगुल की है। दूसरे पाथडे में सतरह धनुष, दो हाथ और साढे सात अंगुल की, होती
ભવધારણીય અને ઉત્તર વૈક્રિય અવગાહનામાથી જે ઉત્તરવૈકિય અવગાહના છે તે શા પ્રભા પૃથ્વીના નારકેાની જઘન્ય અંગુલના સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એકત્રય ધનુષ તેમજ એક હાથની હેય છે. આ ઉત્કૃષ્ટ અવગાહના અગીયારમા પાથડામાં મળી આવે છે. અન્ય પાથડાઓમાં પોતપોતાના ભત્રધારણીય શરીરની અવગાહૅનાથી ખમણી ખમણી અવગાહના થાય છે.
શ્રી ીતમસ્વામી–ભગવન્ ! ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકાની શરીરાવગાહના કૈટલી માટી કહેલી છે?
શ્રીભગવાન-ડે ગૌતમ! તૃતીય પૃથ્વીના નારકાની ભવધારણીય શરીરાવગાહના એક ત્રીસ ધનુષ અને એક હાથની હાય છે. આ અવગાહના નવમા પાથડાની અપેક્ષા એ છે. અન્ય પાથડાઓમાં નિમ્ન પ્રકારે જાણવી જોઇએ—
વાલુકાપ્રભાના પ્રથમ પાથડામાં ભવધારણીય અવગાહના પ ́દર ધનુષ એ હાથ અને ખાર 'ગુલની છે. બીજા પાથડામાં સત્તર ધનુષ, એ હાથ અને સાડાસાત અંશુલની હાય