________________
प्रतापनारले नैरयिकाणां द्विविधं शरीरं प्रज्ञप्तम्, 'तं जहा-सवधारणिज्जेय उत्तरवे उधिएय' तद्यथाभवधारणीयञ्च उत्तरवैक्रियञ्च, 'तत्थ णं ते से भवधारणिज्जे सेणं हुडसंठाणसंठिए' तत्र खलु-भवधारणीयोत्तरवैक्रियमध्ये यद् अदो भवधारणीयं रत्नप्रभापृथिवीनायिकवैक्रियः शरीरं भवति तत् खलु हुण्डसंस्थानसंस्थितम्-पूर्वोत्तपक्षिविशेषाकारं प्रज्ञप्तम् 'जे से उत्तरवेउव्विए से वि हुंडे' यद् अदः उत्तरक्रियं रत्नप्रभापृथिवीनैरयिकशरीरं भवति तदपि हुण्डसंस्थानसंस्थितमेव भवति, प्रागुक्तयुक्तेः 'एवं जा। अहेसत्तमापुढविनेरय वेउब्बियसरीरे' एवम्-रत्नप्रभापृथिवीनैरयिकवै क्रियशरीरोक्तरीत्या यावत्-शर्कराप्रभा वालुकाप्रभा पङ्कप्रमा धूमप्रभा तमःप्रभाऽष: सप्तमपृथिवीनैरयिक क्रियशरीरमपि भवधारणीयम् उत्तरवैक्रियश्च हुण्डसंस्थानसंस्थितं भवति, गौतमः पृच्छति-'तिरिक्खजोणिय पंचिंदियवे उब्बियसरीरे णं भंते ! कि संठाणसंठिए पण्णते ?' हे भदन्त ! तिर्यग्योनिरुपञ्चेन्द्रियवैक्रियशरीरं खलु किं संस्थानसंस्थितं प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'गाणासंठाणसंठिए पण्णत्ते'
भगवान्-हे गौतम ! रत्नप्रभापृथ्वी के नारकों का शरीर दो प्रकार का कहा है, वह इस प्रकार है-अवधारणीय और उत्तरवैक्रिय । उनमें जो अवधारणीय शरीर है वह हुड संस्थान वाला होता है और जो उत्तरवैक्रिय शरीर है वह भी हुंडक संस्थानवाला ही होता है। इसका कारण पहले कहे अनुसार समझ लेना चाहिए। ___ जिस प्रकार रत्नप्रभा पृथ्वी के नारकों का वैक्रिय शरीर कहा, उसी प्रकार शर्कराप्रभा, वालुकाप्रमा, पंकप्रभा, धूमप्रभा, तमःप्रभा और तमस्तमाप्रभा पृथ्वी के नारकों का वैक्रियशरीर भी समझ लेना चाहिए, अर्थात् इन सभी पृथ्वियो के नारकों के दोनों प्रकार के वैक्रिय शरीर भी हुड संस्थान वाले ही होते है। . गौतमस्वामी-हैं भगवन् ! तिथंच पंचेन्द्रियों का क्रियशरीर किस संस्थान वाला होता है ?
શ્રી ભગવાન -હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકેના શરીર બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે-ભવધારણીય અને ઉત્તરક્રિય, તેમાં જે ભવધારણીય શરીર છે, તે હુંડક સંસ્થાનવાળાં હોય છે અને જે ઉત્તર ક્રિયશરીર છે તે પણ હંડક સંસ્થાનવાળાં જ હોય છે. એનું કારણ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ
જે પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના નારકનાં વૈકિયશરીર કહ્યાં, એજ પ્રકારે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારકાના વૈકિયશરીર પણ સમજી લેવા જોઈએ, અર્થાત્ આ બધી પૃથ્વીના નારકેને બન્ને પ્રકારના વિક્રિયશરીર હંડ સંસ્થાનવાળાં જ હોય છે. * શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! તિર્યંચ પંચદ્રિના ક્રિયશરીર કયા સંસ્થાનવાળાં હોય છે?