________________
प्रमैयबोधिनी टीका पद १८ ० ६ वैदवारनिरुपणम् पृथतत्याभ्यधिक लभ्यते इति भावः १, द्विती पादेशानुसारेण तु नारीणां तिर्यग्योनिकीनां वा पूर्वकोट शायुष्माणां मध्ये पश्चात् श्वान् भनुभूय पूर्वरोत्यैव ईशानदेवलोकेषु वारद्वयमुत्कृष्ट स्थिनिकानां देवीनां मध्ये उत्पयभाना नियमेन परिगृहीतारवेव देवीपूत्पद्यते नापरिगृहीतासु अतएव उत्कृष्टमस्थानं सीवेदस्याष्टादशपरपोपमानि पूर्वकोटि पृथक्त्वञ्चतिभावः २,
अथ तृतीयादेश प्ररूपयितम द गेणं आदेसेणं जहणेणं एवं समयं उकोसेणं चउद्दस पलिभोवसाई पुमकोडि पुहुत्तमभहियार्ड ३' एकेन--अन्येन-तृतीयेत्यर्थः, आदेशेन-प्रकारेण जघन्येन एक समयम्, उत्कृप्टेन चतुर्दशपरयोपमाणि पूर्व कोटिप्रथवत्वाभ्यधिकानि यावत स्त्रीवेदकः कश्चित् स्त्रीवेदश्त्वपर्यायविशिष्टाः सन् निरन्तरमवतिष्ठो३, तथा च तृतीयादेशानुसारेण सौधर्मदेवलोके परिगृहीतानां सप्तपस्योपमप्रमाणोत्कृष्टायुष्काणां मध्ये वारद्वयं समुत्पद्यते
दूसरे आदेश का विवरण इस प्रकार है-मनुष्य स्त्रियों में अथवा तिथंचस्त्रियों में करोड पूर्व की स्थिति वाले पांच पत्र करके पूर्वोक्त प्रकार से ही ईशान देवलोक में दो बार उत्कृष्ट स्थिति वाली देवियों में उत्पन्न हो-वह भी परिगृहीता देदियों में हो उत्पन्न हो, अपरिगृहीता देवियों में नहीं । ऐसी अवस्था में अठारह पल्योपम करोड पूर्व पृथक्त्व अधिक तक ही स्त्रीवेदका रहना सिद्ध होता है । (२)
तृतीय आदेश का स्पष्टीकरण-तीसरे आदेश अर्थात अपेक्षा या प्रकार के अनुसार जवन्य एक सल र, उत्कृष्ट पूर्वकोटि पृथक्त्व अधिक चौदह पल्योपम तक स्त्रीवेदी जीव स्त्रीवेदी रहता है। इस आदेश में सौधर्म देवलोक में सात पल्योपम की उत्कृष्ट आयु वाली परिगृहीता देवियों में दो वार उत्पन्न होने की विवक्षा की गई है। इस कारण दो देवी अवों के चौदह पल्योपम और मनुष्यनी या तिर्यचनी के सवों के पृथक्त्व करोड पूर्व अधिक होते हैं। यों स्त्रीवेद का लगातार अस्तित्व करोड पूर्व पृथक्त्व अधिक चौदह पल्पोपम लक सिद्ध होता है।'
બીજા આદેશનું વિવરણ આ પ્રકારે છે–મનુષ્ય રિશ્નમાં અથવા તિર્થં ચ સ્ત્રિમાં કોડ પૂર્વની સ્થિતિવાળા પાંચ ભવ કરીને પૂર્વોક્ત પ્રકારથી જ ઈશાન દેવલોકમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવિમાં ઉત્પન્ન થાય–તે પણ પરિગૃહીતા દેવિમા જ ઉત્પન્ન થાય, અપરિગડીના દેવામાં નહીં. એવી અવસ્થામાં અઢાર પલ્યોપમ કરેડ પૂર્વ પૃથકત્વ અધિક સુધી જ સ્ત્રીવેદનું રહેવું સિદ્ધ થાય છે. (૨) - તૃતીય આદેશનું સ્પષ્ટીકરણ-ત્રીજે આદેશ અર્થાત્ અપેક્ષા અગર પ્રકારના અનુસાર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકેટિ પૃથકત્વ અધિક ચીટ પલ્યોપમ સુધી સ્ત્રીવેદી જીવ સ્ત્રીવેદી રહે છે. આ આદેશમાં સૌધર્મ દેલેકસ, સાત પોપમની, ઉત્કૃષ્ટ આયુવાળી પરિગ્રહીતા દેવિમાં બે વાર ઉત્પન્ન થવાની વિવક્ષા કરાઈ છે એ કારણે બે દેવી ભાવના ચૌદ પ૯પમ અને મનુષ્યની અગર તિર્યંચનીના ભવેના પૃથકત્વ કોડ પૂર્વ અધિક થાય છે. આમ સ્ત્રીવેદનું નિરનર અસ્તિત્વ કરોડ પૂર્વ પૃથકત્વ અધિક ચૌદ પર પમ સુધી સિદ્ધ છે.