________________
प्रशापनासूत्रे
કષ્ટ
तदा जघन्येनान्तर्मुहूर्तमभाषको भवति, उत्कृष्टेन तु अनन्तकालरूप प्रागुक्त वनस्पतिकालपर्यन्तं निरन्तर सवतिष्ठिते 'दारं १५' पञ्चदशं भापकद्वारं समासम्,
अथ परीतद्वारं प्ररूपयितुमाह- 'परित्तणं पुच्छा' हे भदन्त ! परीतः खलु परीतत्व पर्यायविशिष्टः सन् कालापेक्षया कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते । इति पृच्छा, भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'परिचे दुविहे पण्णत्ते' परीतो द्विविधः प्रज्ञप्तः, 'तं जहा - कायपरिते य संसारपरितेय' तद्यथा - कारपरीतय, संसारपरीतश्च तत्र प्रत्येकशरीरी काय परीतो व्यपदिश्यते, सम्यक्त्वादिना कृतपरिमित संसारस्तु संसारपरीतो व्यपदिश्यते, तत्र गौतमः पृच्छति - 'कायपरिचे णं पुच्छा ?' कायपरीतः खलु प्रत्येकशरीरी कायपरी तत्वपर्यायविशिष्टः सन् कालापेक्षया कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह - 'गोयमा !' हे गौतम! 'जणेणं अंतोमुहुतं, उक्कोसेणं असंखेज्जइकालो पुढविकालो'
षक रहता है । उत्कृष्ट पूर्वोक्त अनन्त काल अर्थात् वनस्पतिकाल तक लगातार अभाषक बना रहता है । ( द्वार १५ )
भाषक द्वार के पश्चात् परीत द्वार की प्ररूपणा की जाती है
गौतमस्वामी - हे भगवन् ! परीत जीव कितने काल तक निरन्तर परीत पर्याय से युक्त बना रहता है ?
भगवान् हे गौतम! परीत जीव दो प्रकार के होते हैं वे इस प्रकार - कायपरीत और संसारपरीत प्रत्येकचशरीरी जीव कायपरीत कहलाता है और जिसने सम्यक्त्वादि प्राप्त करके अपने भवप्रमाण को परिमित कर लिया हो वह संसा परीत कहलाता है ।
गौतम स्वामी - हे भगवन् ! कायपरीत अर्थात् प्रत्येक शरीरी जीव कितने
જધન્ય અન્તમુહૂર્ત સુધી રહે છે, પછી ભાષક બની જાય છે અને પાછા અભાષક થઇ જાય છે. અથવા દ્વીન્દ્રિય આદિ ભાષક જીવ એકેન્દ્રિય અભાષકામાં ઉત્પન્ન થઇને અને ત્યાં અન્તર્મુહૂત સુધી જીવિત રહીને પછી હીન્દ્રિયાદિ ભાષક રૂપમાં ઉત્પન્ન થાય છે, તે સમયે જઘન્ય અન્તર્મુહૂત સુધી અભાષક રહે છે ઉત્કૃષ્ટ પૂર્વક્ત અનન્તકાળ અર્થાત્ વનસ્પતિકાળ સુધી નિરન્તર અભાષક ખની રહે છે. (દ્વાર ૧૫)
ભાષકદ્વાર પછી પરીતદ્વારની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પરીત છત્ર કેટલા કાળ સુધી નિરન્તર પરીતપર્યાયથી યુક્ત બની રહે છે ?
શ્રી ભગવાન્— ગૌતમ ! પરીત જીવ એ પ્રકારના હોય છે-તેઓ મા પ્રકારે કાયપરીત અને સ સારપરીત પ્રત્યેક શરીરી જીવ કાયપરીત કહેવાય છે અને જેણે સભ્યત્વ આદિ પ્રાપ્ત કરીને પોતાના ભમ્રમણુને પરિમિત કરી લીધેલ છે તે સ‘સાર૫રીત કહેવાય છે.