________________
प्रमैयबोधिनी टीका पद २० सू० ७ तीर्थंकरोत्पादनिरूपणम् यिकः खलु तमःप्रमापृथिवी नैरयिकेभ्योऽन्तमुवृत्त्य कि तीर्थफरत्यं लभेत ? इति पृच्छा, भगवानाह-'विरयाविरइंपुण लभेज्ना' तमःप्रभापृथिवी नरयिकः तीर्थकरत्वं नो लभेत सर्वविरतिमपि नो लभेत अपितु विरत्यविरति-देशविर तिं श्रावकत्वं पुनर्स भेत, गौतमः पृच्छनि'अहे सत्तमपुढवीपुच्छा' अधः सप्तम पृथिवीनैरयिकः खलु अधः सप्तमपृथिवी नैरयिककेभ्योऽनन्तरमुद्वृत्त्य किं तीर्थकरत्वं लभेत ? इति पृच्छा, भगगनाह-'गोगमा ! हे गौतम ! 'णो इणढे समझे' नायमर्थः समर्थः-नोक्तार्थों युक्त्योपपन्नः किन्तु-'सम्मत्तं पुणकभेज्जा' सम्यक्त्वं पुनर्लभेत, तथा च अधः सप्तमपृथिवी नैरयि को नो तीर्थकरत्वं लभेत नापि अन्तक्रियां कुर्यात्, नो वा सर्वविरतिं कभेत, नापि वा देश विरतिं लभेत, किन्तु केवलं सम्यक्त्वमानं लभेतेति भावः, गौतमः पृच्छति-'अमरकुमाररस पुच्छा' हे भदन्त ! असुरकुमारस्य
भगवान्-हे गौतम ! नहीं, वह विरताचिरति प्राप्त कर सकता है। आशय यह है कि तलाममा पृथ्वी का नारक न तीर्थकर हो सकता है, न मुक्ति प्राप्त कर सकता है और न सर्वविरति चारित्र को अंगीकार कर सकता है, वह देशविरति चारित्र को प्राप्त कर पाला है।
गौतमस्वामी-हे भगवन् ! सातवी तमस्तमः पृथिवी से निकला हुआ नारफ क्या तीर्थकर हो सकता है ?
भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, किन्तु वह लम्यक्त्व प्राप्त कर सकता है। आशय यह है कि सातवीं पृथ्वी से सीधा निकला हुआ नारक न तो तीर्थकर हो सकता है, न मुक्त हो सकता है, न सर्वधिरति या देशविरति चारित्र को प्राप्त कर सकता है। वह अधिक से अधिक सम्यक्त्व प्राप्त करने में समर्थ होता है!
गौतमस्वामी-हे भगवन् ! असुरकुमार संबंधी पृच्छा ? अर्थातू क्या असुरकुमार असुरकुमरों से उद्वर्तन करके तीर्थकरत्व प्राप्त करता है ?
શ્રી ભગવાન-હે ગૌતમ ના. તે વિરતાવિરતિ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે તમપ્રભા પૃથ્વીને નારક તીર્થકર થઈ શકે છે, મુક્તિ પ્રાપ્ત નથી કરી શકો અને સર્વવિરતિ ચારિત્ર જ નથી અગીકાર કરી શકો તે દેશ વિરતિને પ્રાપ્ત કરી શકે છે.
શ્રી ગૌતમસ્વામી-હેભગવદ્ ! સાતમી તમસ્તમ. પૃથ્વીથી નિકળેલ નારક છે તીર્થકરત્વને પામે છે?
શ્રી ભગવાહે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ તે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. આશય એ છે કે સાતમી પૃથ્વીથી સીધે નિકળે નારક નથી તીર્થંકર થઈ શકે કે નથી મુક્ત થઈ શકે, નથી સર્વવિરતિ દેશ વિરતિ ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે. અધિકથી અધિક સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! અસુરકુમાર સબંધી પૃચ્છા ? અન શું અસર કમરથી ઉદ્વર્તન કરીને તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે ?