________________
प्रमेयवाधिनी टीका पद २१ सू० १ शरीरमेदनिरूपणम् प्रतिक्षण विशरारुतां प्राप्नुवन्ति इति शरीराणि वक्ष्यमाण प्रकाने ण पञ्चप्रकाराणि सन्तीत्यर्थः तान्येवाह-'तं जहा-भोरालिए १, वेउविए २, आहारए ३, तेयए ४, कम्मए ५' तद्यथा-- मौदारिकम् १, वैक्रियम् २, आहारकम् ३, तैजसम्४, कार्मणम् ५, तत्र उदारं प्रधानं तदेव औदारिकम् विनयादित्यादिका प्रत्यय', प्रधानत्वश्चास्य तीर्थकागणधरशरीरापेक्षया बोध्यम्, तस्मादन्यस्यानुत्तरशरीरस्यापि अनन्तगुणहीनत्वात्, अथवा उदारम्-अन्यशरीरापेक्षया विशा: लम्, सातिरेकयोजनसहसमानत्वात, विशालता चास्य वैक्रियशरीरं प्रति भवचारणीय सहजशरीरापेक्षयाऽअसेया, अन्यथा उत्तरवैक्रियस्य योजननक्षमानस्यापि उपलभ्यमानत्वेन तदपेक्षया विशालत्वाभावेन विरोधापत्तिः स्यात्, एवम्-विशिष्टा विलक्षणा विविधा वा क्रिया विक्रिया तस्यां भवं वैक्रियं तथा च यदेकं सद् अनेकं भवति अमेकं सद् एकं भवति एवम् इस प्रकार हैं-औदारिक (२) वैक्रियक (३) आहारक (४) तैजस और (५) कार्मण।
उदार अर्थात् जो प्रधान हो, वही औदारिक कह लाता है। यहां विनयादि गण में परिगणित होने से (इकार) प्रत्यय होकर (औदारिक) शब्द निष्पन्न हुवा है। तीर्थकर एवं गणधरों को यह शरीर होना है, अतः इसे प्रधान माना गया है। इससे भिन्न अनुत्तर शरीर भी- अनन्तगुण हीन होता है। अथवा उदार का अर्थ है-विशाल अर्थातू लम्बा, क्योंकि यह औदारिक शरीर एक हजार योजन से भी अधिक लम्बा होता है। अन्य शरीरों की अपेक्षा औदारिकशरीर में जो विशालता कही है, वह भवधारणीय सहज शरीर की अपेक्षा समझनी चाहिए, अन्यथा उत्तर वैक्रिधारीर तो एक लाख योजन तक का भी होता है, अतएव औदारिक को उदार विशाल कहने में बाधा आ जाएगी।
जिस शरीर के द्वारा विशिष्ट, विलक्षण अथवा विविध क्रियाएं हों, वह वैक्रिय शरीर कहलाता है । जो शरीर एक होता हुआ अनेक बन जाता है, (3) २४ (४) तेस (५) भएy.
ઉદાર અર્થાત્ જે પ્રધાન હોય તેજ દારિક કહેવાય છેઅહીં વિનયાદિગણમાં પરિણિત હોવાથી વઘુ પ્રત્યય થઈને “ઔદારિક શબ્દ નિષ્પન્ન થયે છે. તીર્થકર તેમજ ગણધરના આ શરીર હોય છે, તેથી એને પ્રધાન માનેલ છે. તેનાથી ભિન્ન અનુત્તર શરીર પણ અનન્તગુણહીન હોય છે. અથવા ઉદારનો અર્થ છે-વિશાલ અર્થાત્ લાંબ, કેમકે આ ઔદારિક શરીર એકહજાર એજનથી પલ અધિક લાંબું હોય છે અન્ય શરીરની અપેક્ષાઓ ઔદારિક શરીરમાં જે વિશાલતા કડી છે, તે ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ સમજવી જોઈએ, અન્યથા ઉત્તર ક્રિય તે એકલાખ જન સુધીનું પણ હોય છે, તેથી જ દારિકને ઉદાર-વિશાલ કહેવામાં બાધા આવી પડશે.
જે શરીર દ્વારા વિશિષ્ટ વિલક્ષણ અથવા વિવિધ કિયા થાય તે વૈકિયશરીર કહેવાય છે જે શરીર એક હેવા છતાં અનેક બની જાય છે, અનેક લેવા છતાં એક