________________
प्रययोधिनी बोका पद २१ २० १ शरीरभेदननिरूपणम् तिर्यग्योनिकपञ्चेन्द्रियौदारिकशरीरं त्रिप्रकारकं भवति-जलचरस्थलचरखेचरभेदात्, तत्र जलचरतिर्यग्योनिकपञ्चेन्द्रियौदारिकशरीरं संमूच्छिमगर्भव्युत्क्रान्तिकभेदात् द्विप्रकारकं भवति, तत्रापि पुनरेकै कमपि पर्याप्तापर्याप्तभेदाद् द्विप्रकारकं भवति, स्थलचरतिर्थग्योनिकपञ्चेन्द्रियौदारिकशरीरमपि चतुष्पद्परिसर्पभेदाद् द्विप्रकारकं भवति तत्र चतुष्पदस्थलचरतिर्यग्योनिक पञ्चेन्द्रियौदारिकशरीरमपि संमूच्छिमगर्भव्युत्क्रान्तिकभेदाद् द्विप्रकारकम्, तदुमयमपि प्रत्येकं पर्याप्तापर्याप्तभेदाद् द्विप्रकारकं भवति, परिसरस्थलचरतियंग्योनिकपञ्चेन्द्रियौदारिकशरीरमपि द्विप्रकारकं भवति, उर परिसर्पभु नपरिसर्पभेदान, तदुभयपि प्रत्येके संमूछिम गर्भव्युत्क्रान्तिकभेदाद् द्विप्रकारकम्, तदुभयमपि पुनरेकैकं पर्याप्तापर्याप्तभेदाद् द्विविधं भवति, सर्वसंकलनेनाष्टविधतावत् परि सर्पस्थलचरतिर्यग्योनिकपश्चेन्द्रियौदारिकशरीरं भवति,
पंचेन्द्रियों में तिथंच पंचेन्द्रियों के औदारिकशरीर मूलतः तीन प्रकार के हैं जलचर, स्थलचर और खेचर के औदारिकशरीर । इनमें से जलचर तिर्यच पचे. न्द्रियों के औदारिकशरीर दो प्रकार के हैं संमूर्छिमों के और गर्भजों के । इन दोनों में भी पर्याप्त और अपर्याप्त के भेद से दो-दो भेद हो जाते हैं। स्थलचर तिर्यग्योनिक पंचेन्द्रिय औदारिकशरीर चतुष्पद और परिसर्प के भेद से दो प्रकार के हैं। चतुष्पद स्थलचरतिर्यग्योनिक पञ्चेन्द्रिय-औदारिकशरीर भी संम्छिम और गर्भज के भेद से दो प्रकार के हैं। इन दोनों प्रकारों में भी पर्याप्त और अपर्याप्त के भेद से दो-दो भेद हो जाते हैं।
परिसर्प स्थलचर तियग्योनिक पंचेन्द्रिय औदारिकशरीर के भी दो भेद हैं उरपरिसर्प और भुजपरिसर्प इन दोनों के भी संमूछिम और गर्भज के भेद से दो-दो भेद होते हैं और संमूर्छिम तथा गर्भज के भी पर्याप्त तथ अपर्यास के भेद से दो-प्रकार हो जाते हैं । इस प्रकार परिसर्प स्थलचरतिर्थग्योनिक पचे
પંચેન્દ્રિમાં તિર્યંચ પંચેન્દ્રિયના ઔદારિકશરીર મૂલતઃ ત્રણ પ્રકારના છેજલચર, સ્થલચર અને ખેચરના ઔદારિક શરીર તેમાંથી જલચર તિર્યંચ પંચેન્દ્રિયના
દારિકશરીર બે પ્રકારના છે–સંમૂછિમન અને ગર્ભના એ બનેમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બેભેદ થઈ જાય છે. સ્થલચર તિર્યંગ્યનિક પંચેન્દ્રિય
દારિક શરીર, ચતુપદ અને પરિસર્પના ભેદથી બે પ્રકારના છે. ચતુષ્પદ સ્થલચર તિયનિક પંચેન્દ્રિય દારિકશરીર પણ સંમૂર્ણિમ અને ગર્ભજન ભેટે બે પ્રકારના છે. એ બન્ને પ્રકારમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ બને છે.
પરિસર્પ સ્થલચર તિર્લગેનિક પંચેન્દ્રિય દારિક શરીરના પણ બે ભેદ કહેવામાં આવેલ છે. ઉર પરિસર્ષ અને ભુજપરિસર્ષ આ બને પણ સંભૂમિ અને ગર્ભજના ભેદથી બે-બે ભેદ થાય છે, અને સંમૂર્ણિમ તથા ગર્ભજના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે-બે પ્રકાર થઈ જાય છે. એ પ્રકારે પરિસર્પ સ્થલચર તિયાનિક પંચેન્દ્રિય