________________
४६८
प्रशॉपनासर्व व्यपदिश्यते, गौतमः पृच्छति-'नो परित्ते नो अप रित्ते णं पुच्छा ?' हे भदन्त ? नो परीतः नो अपरीतः खलु नो परीत-नो अपरी तत्वपर्यायविशिष्टः सन् कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'साईए अपज्जवसिए' सादि. कोऽपर्यवसित स्तावद् नो परीत नो अपरीतो भवति, सब सिद्ध एव साद्यपर्यवसितो व्यपदिश्यते, 'दारं १६' पोडशं परीतद्वारं समाप्तम् ।
___ अथ सप्तदशं पर्याप्तद्वारं प्ररूपयितुमाह-'पज्जत्तएणं पुच्छा' हे भदन्त ! पर्याप्तकः खलु पर्याप्तकत्वपर्यायविशिष्टः सन् कियत् कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह__ 'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं अंतोह उक्कोसेणं सागरोवमसयपहत्तं सातिरेगं' जघ.
न्येन अन्तर्मुहूर्तम्, ततः परमपर्याप्तत्वप्राप्ते, उत्कृष्टेन सागरोपमशतपृथक्त्वं सातिरेक यावत् पर्याप्तः पर्याप्तत्वपर्यायविशिष्टोऽव्यवच्छेदेन अवतिष्ठते, एतावत्कालपर्यन्तं पर्याप्तअनन्त संसार अपरीत कहलाता है और जिल के संसार का अन्त कभीन कभी हो जाएगा, वह अनादि सान्त संसार अपरीत होता है।
गौतमस्वामी-हे भगवन् ! नोपरीत नोअपरीत जीव कितने काल तक नोपरीत-नोअपरीत पर्याय वाला रहता है ?
भगवान्-हे गौतम ! नो परीत नो अपरीत जीव सादि अनन्त होता है, क्योंकि, ऐसा जीव सिद्ध है और उस का अन्त कभी होता नहीं। (द्वार १६)
अब सत्तरहवें पर्याप्त द्वार की प्ररूपणा की जाती है
गौतषस्वामी-हे भगवन् ! पर्याप्त जीव कितने काल तक पर्याप्त अपस्था में लगातार रहता है ? भगवान-हे गौतम! जघन्य अन्तर्मुहर्त तक और उत्कृष्ट कुछ अधिक सो
શ્રી ભગવાન્ હે ગૌતમ ! સંસાર અપરીત બે પ્રકારના છે, જેમકે અનાદિસાન્ત અને અનાદિગનન્ત જેના સસારને કયારેય વિચછેદ નહી થશે તે અનાદિ અનન્ત સંસાર અપરીત કહેવાય છે અને જેના સંસારનો અન્ત ક્યારેય થઈ જશે, તે અનાદિસાન્ત સંસારી અપરીયત કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નોપરીત અપરીત જીવ કેટલા કાળ સુધી પરીત નો અપરીત પર્યાયવાળા રહે છે ? | શ્રી ભગવાન હે ગૌતમ ! નેપરીત અપરીત જીવ સાદિઅનન્ત હોય છે, કેમકે એ જીવ સિદ્ધ હોય છે અને તેને અન્ય કયારેય હેતું નથી. (દ્વાદ ૧૬) -
હવે સત્તરમાં પર્યાપ્ત દ્વારની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી પર્યાપ્ત અવસ્થામાં નિરન્તર રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અત્તમુંહત સુધી અને ઉલ્લુ કે કાંઈક અધિક છે