________________
प्रमेयवोधिनी टीका पर १८ सू० १५ सम्यक्त्वपदनिरूपणम् ऽपि भवन्ति, सम्यमिथ्यादृष्टयोऽपि च भवन्ति, ‘एवं नेरइया वि' एवम्-समुच्चय जीवा इच नैरयिका अपि जीव विशेषाः सम्बरदृष्टयोऽपि. मियादृष्टयोऽपि, सम्यमिथ्यादृष्टयोऽपि च भवन्तीत्यर्थः, 'अमुरकुमारादि एवं चेन जाय थणियकुमारा' असुरकुमारादयः एवञ्चैव-नैरयिकाइव सम्यग्दृष्टयोऽपि, मिथ्यादृष्टयोऽपि सम्यमिथ्यादृप्टयोऽपि च भवन्ति, यावत्-नागकुमारा:, सुवर्णकुमाराः, अग्निकुमाराः, विद्युत्कुमाराः, उदधि कुमाराः, द्वीपकुमाराः, दिवकुमाराः, वायुकुमाराः, स्तनितकुमाराश्चापि सम्यग्दृष्टयोऽपि मिथ्यादृष्टयोऽपि सम्यइमिथ्यादृष्टयोऽपि च भवन्तीति भावः, गौतमः पृच्छति-'पुढवीकाइया गं पुच्छ।' हे भदन्त ' पृथिवीकायिकाः खलु किं सम्यादृष्टयः ? किंवा मियादृष्टयः ? सम्यऔर सम्यग्मिथ्यादृष्टि अर्थात् मिनदृष्टि भी होते हैं।
समुच्चय जीवों के समान नैरमिक जीव भी तीनों प्रकार के अर्थात् सम्यगदृष्टि, मिथ्यादृष्टि और मिअष्टि होते हैं। अभिप्राय यह है कि जैसे कोई जीव सम्यग्दृष्टि, कोई मिथ्याष्टि और कोई मिश्रष्टि होते हैं, उसी प्रकार कोई नारक सम्यग्दृष्टि हैं, कोई मिश्यादृष्टि है, कोई सम्यरिखथ्यादृष्टि है। एक ही जीव में अथवा एक ही नारक में तीनों दृष्टियां नहीं समझना चाहिए, क्योंकि परस्पर विराधी होने के कारण एक जीव में, एक समय में, एक ही दृष्टि हो सकती है।
नारकों के समान असुरकुमार, नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार विद्यकुमार, उदधिकुमार, दीपकुमार, दिककुमार, वायुकुमार और स्तनितकुमार भी कोई सम्यगदृष्टि, कोई मिथ्यादृष्टि और कोई सम्यग्मिध्यादृष्टि होते हैं? गौतमस्वामी-हे भगवन् ! पृथ्वीकाधिक जीव क्या सम्यग्दृष्टि हैं, या मिथ्या
શ્રી ભગવાન-હે નતમ ! જીવ સમ્યગ્દષ્ટિ પણ હોય છેમિથ્યાદ્રષ્ટિ પણ હોય છે અને સમ્યમિથ્યાષ્ટિ એટલે કે મિશ્રદષ્ટિવાળા પણ હોય છે.
સમુચ્ચય જીવની સમાન નૈરયિક જીવ પણ ત્રણ પ્રકારના અર્થાત્ સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિ હોય છે. અભિપ્રાય એ છે કે જેમ કેઈ જીવ સમ્યગ્દષ્ટિ કોઈ મિથ્યાટિ અને કેઈ મિશ્રદષ્ટિ હોય છે, એજ પ્રકારે કઈ નારક સમ્યગ્દષ્ટિ છે, કઈ મિથ્યાદષ્ટિ છે કે સમ્યમિચ્છાદષ્ટિ છે. એક જ જીવમાં અથવા એક નારકમાં ત્રણે દુટિઓ ન સમજવી જોઈએ, કેમકે પરસ્પર વિધિ હોવાને કારણે એક જીવમાં એક સમયમાં એક જ દષ્ટિ હોઈ શકે છે.
નારકોના સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘસ્કુમાર,
ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર પણ કઈ સમ્યગ્દષ્ટિ, કઈ મિથ્યાષ્ટિ અને સમ્યમિથ્યાટિ કઈ હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ' પૃથ્વીકાયિક જીવ શું સમ્યગ્દષ્ટિ છે, યા મિથ્યાષ્ટિ