________________
४२०
प्रशापनाचे ___टीका-पूर्व लेण्याद्वारं प्ररूपितस्, जथ नवा सम्यक्त्वद्वारं प्ररूपयितुमाह-"सम्मट्टिी णं भंते ! सम्मदिट्टीति कालओ केवच्चिरं होइ ?' हे भदन्त ! सम्यग्दृष्टिः-सम्यग्-अविपरीता-समीचीना दृष्टि-गहाणीत वस्तुतस्य प्रतिपत्तिर्यस्य स सस्यग्दृष्टिः, सचान्तरकरणशाल भाविना औषशमिकसम्यक्त्वेन सासाद नसग्यरत्वेन विशुद्धदर्शनमोह पुञ्जोदयसंभविक्षायोपशमिक शल्यकत्वेन सालदर्शनमोहनीशक्षय समुत्थक्षामिक सम्यक्त्वेन वाऽवसेयः, स खलु सम्यग्दृष्टिः सम्यग्दृष्टिरिति-सम्यग्दृष्टित्वपर्याय वशिष्टः सन् कालत:कालापेक्षया कियाञ्चरं-कियत्कालपर्यन्तमव्यवच्छेदेन भवति-अवतिष्ठते ? भगवानाह
टीकार्थ-इससे पूर्व लेण्याद्वार की प्ररूपणा की गई थी, अब क्रमप्राप्त नौवें सम्यक्त्व द्वार का निरूपण किया जाता है __गौतमस्वामी-हे भगवन् ! सम्यग्दृष्टि जीव कितने काल तक निरन्तर सम्य. ग्दृष्टि बना रहता है ?
जिसकी दृष्टि सम्यक् अर्थात् यथार्थ हो, विपरीत न हो, वह सम्यग्दृष्टि कहलाता है । तात्पर्य यह है कि अर्हन्त भगवान के द्वारा प्रतिपादित वस्तुतत्व पर जिसकी प्रतीति, रुचि या श्रद्धा हो, वह सम्यग्दृष्टि है ! सम्यग्दृष्टि तीन प्रकार से होते हैं-औपमिक सम्यक्त्व के द्वारा, क्षायोपशमिक, सम्यक्त्व के द्वारा और क्षायिक सम्धस्त्व के द्वारा। अनन्तानुबंधी कषाय और दर्शन मोहनीय कर्म के उपशम से होने वाली तत्व रुचि औपशनिक सम्यक्त्व है। इन्हीं कर्मप्रकृतियों के क्षयोपशम से होने वाली तत्वरूचि क्षायोपशभिक सम्पक्त्व काहलाती है और क्षय से होने वाली तत्ववचि को क्षाधिक सम्यक्त्व कहते हैं। यहां यह प्रश्न किया गया है कि सम्पष्टि जीव यदि लगातार सम्यग्दृष्टि
ટીકાથ–આના પહેલા લેસ્થા દ્વારની પ્રરૂપણ કરાઈ હતી, હવે, કમ પ્રાપ્ત નવમું સમ્યકત્વ દ્વાર નિરૂપણ કરાય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! સમ્યફ દષ્ટિ જીવ કેટલા ક ળ સુધી નિરન્તર સમ્યદિષ્ટ પણમાં બની રહે છે?
જેની દષ્ટિ સમ્યફ અર્થાત્ યથાર્થ છે, વિપરીત નથી, તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અહંન્ત ભગવાનના દ્વારા પ્રતિપાદિત કરતુતત્વ પર જેની પ્રતીતિ રૂચિ અગર શ્રદ્ધા છે, તે સમ્યગ્દષ્ટિ છે. સમગ્દષ્ટિ ત્રણ પ્રકારે થાય છે-ઓપશમિક સમ્યકત્વ દ્વારા, ક્ષાપશર્મિક સમ્યકત્વ દ્વારા અને ક્ષાયિક સમ્યક્ત્વદ્વારા. અનન્તાનુબી કષાય અને દર્શન મેહનીયડમના ઉપશમથી થનારી તવરૂચિ. એ પશમિક સંખ્ય છે. આજ કર્મ પ્રકૃતિના ક્ષયોપશમથી થનારી તત્વ રૂચિ લાપશસિક સમ્યકત્વ વાય છે અને ક્ષયથી થનારી તત્વરૂચિને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. અહીં આ પ્રશ્ન કરાવે છે કે સમ્યગ્દષ્ટિ જીવ નિરન્તર સમ્યગ્દષ્ટિ બની રહે તે કેટલા કાળ સુધી બની રહે છે!