________________
प्रज्ञापनासूत्रे कायस्थिति प्ररूपयितुमाह-'जीवेणं भंते ! जीवेत्ति कालओ केवच्चिरं होइ ?' हे भदन्त ! जीयः खलु 'जीव इति'-जीवनपर्यायविशिष्टतया कालत:-कालापेक्षया कियच्चिरं-कियकालपर्यन्तं भवति ? जीवनपर्यायविशिष्टस्येव जीवत्वादिति प्रश्नाशयः, भगवानाह-'गोयमा हे गौतम ! 'सबद्धं' सद्धिा -सर्वकालपर्यन्तं जीयो जीवनपर्यायविशिष्टो भवति, तथाहि जीवनस्य प्राणधारणात्मकतया प्राणानाञ्च द्रव्यप्राणभावप्राणभेदेन द्वैविध्यात्, द्रव्यमाणानाम् इन्द्रियपश्च बलत्रिकोच्छ्वासनिःश्वासायुःकर्मानुभवरूपतया, भावप्राणानाञ्च ज्ञानादि रूपतया संसारिणामायुः कर्मानुभवलक्षण प्राणवारणं सर्वदेवावस्थितं भवति संसारिणां न सा काचिदवस्थाऽस्त यस्यामायुःकर्मानुभवनं न भवतीति, मुक्तानां पुनानादिरूपप्राणधारणं भास्थितं भवति तेषामपि ज्ञानाधात्मकाः प्राणाः सन्त्येव, ये स्तावद ज्ञानादिलक्षणभाव प्राणैः मुक्त नोयो द्रव्यप्राणैर्मुक्तोऽपि सन् जीवतीति व्यपदिश्यते, ते खलु ज्ञानादयो मुक्ता स्थिति लगातार उसी पर्याय का घना रहना प्रतिपादित करते हैं:
गौतमस्वामी-भगवन् ! जीव कितने काल तक जीव बना रहता है ? अर्थात जीव की जोवन रूप पर्याय कितने समय तक निरन्तर कायम रहती है ? ..
भगवान्-गौतम ! जीव लदा काल जीव रहता है, अर्थात् जीवन पर्याय से युक्त रहता है, क्योंकि जीव वही कहलाता है जो जीवन पर्याय से युक्त हो । जीवन का अर्थ है प्राण धारण करना प्राण दो प्रकार के होते हैं-द्रव्य प्राण और भाव प्राण । पांच इन्द्रियां, तीन चल, उच्छवास निश्वास और आयु, ये दस द्रव्य प्राण हैं। ज्ञानादि भावप्राण कहलाते हैं । संसारी जीवों का आयु कर्म का अनुभव रूप प्राण धारण सदैव कायम रहता है, संसारी जीव की कोई भी ऐसी अवस्था नहीं है जिसमें वह आयुकर्म का अनुभव न करता हो। मुक्त जीवों में ज्ञानादि रूप प्राणों का धारण होता है। उनमें भी ज्ञानादि भावप्राण
ટીકાઈ– હવે બધાથી પહેલાં સામાન્ય પર્યાય રૂપમાં પ્રતિપાદિત જીવની કાયસ્થિતિનું (સતત એજ પર્યાયમા બની રહેવું) પતિપાદન કરે છે
શ્રી ગૌતમસ્વામી–ડે ભગવદ્ ! જીવ કેટલા સમય સુધી જીવ બની રહે છે? અર્થાત જીવને જીવનરૂપ પર્યાય કેટલા સમય સુધી નિરન્તર કાયમ રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! જીવ સદ કાળ જીવ જ રહે છે, અર્થાત જીવનપર્યાયથી યુક્ત રહે છે, કેમકે જીવ તેજ કહેવાય છે જે જીવનપર્યાયથી યુક્ત હોય. જીવનને અર્થ છે પ્રાણ ધારણ કર. પ્રાણ બે પ્રકારના હેય છે–પ્રાણું અને ભાવપ્રાણ. પચ ઇન્દ્રિય, ત્રણ બળ, ઉવાસ-નિશ્વાસ અને આયુ આ દશ દ્રવ્ય પ્રાણું છે. જ્ઞાનાદિભાવ પ્રાણ કહેવાય છે. સંસારી જીવેનુ આયુ કર્મના અનુભવરૂપ પ્રાણ ધારણ સદૈવ કાયમ રહે છે, સ સારી જીવની કઈ પણ એવી અવસ્થા નથી જેમા તે આયુ કર્મને અનુભવ ન કરતા હેય. મુક્ત માં જ્ઞાનાદિરૂપ પ્રણેનું ધારણ થાય છે. તેમનામાં પણું જ્ઞાનાદિભાવ