________________
१७९
प्रयबोधिनी टीका पद १७ सू० १२ नैरयिकोत्पत्यादिनिरूपणम् गोयमा !' हे गौतम ! हन्त-सत्यम् 'कण्हनील काउलेस्से उववज्जइ, जल्लेस्से उववज इ तल्लेस्से उववट्टई' कृष्णनील कापोतलेश्यो नैरयिकः कृष्णनील कापोतलेश्येषु नारकेषु उप -- पद्यते अथ च यल्लेश्य उपपद्यते तल्लेश्य एवोद्वर्तते, तथा च नैरयिकादीनां चतुर्विशति · दण्डकक्रमेण पूर्वोक्तरीत्या प्रत्येकमेकैकलेश्यामधिकृत्य उत्पादोद्वर्तनयोः प्ररूपणस्य कृतत्वेपि - बहूनां नैरयिकादीनां भिनलेश्यानां तस्यां तस्यां गतौ समुत्पद्यमानतादशायां तदन्यथापि
वस्तुस्थितिः कदाचित् संभाव्येत, एकैकगत धर्मापेक्षया समुदायधर्मस्य क्यचित्तदन्यथापि , दर्शनादित्याशङ्का निवारणार्थ येषां यावत्यो लेश्याः संभवन्ति ठेपां युगपत्तावल्लेश्या अधि___ कृत्य पूर्वोक्तार्थस्यैव सामूहिकरूपेण पुनः प्रतिपादनादिति फलितम्, तदनुसारमेवाग्रेऽप्याह
___भगवान्-हे गौतम ! हां सत्य है, कृष्ण, नील और कापोतलेश्या में उत्पन्न ___ होता है, जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, उसी लेश्या से युक्त
होकर उद्वृत्त होता है । अर्थात् कृष्णलेश्या वाला नारक कृष्णलेश्या वाले ___नारको में, नीललेश्या वाला नारक नीललेश्या वाले नारको में और कापोत
लेश्या वाला नारक कापोतलेश्या चाले नारकों में उत्पन्न होता है और जो नारक जिस लेश्या में उत्पन्न होता है, वह उसी लेश्या में उद्वृत्त होता है । , नारक आदि को चौवीस दंडकों के क्रम से पूर्वोक्त रीति से प्रत्येक की
एक-एक लेश्या को लेकर उत्पाद और उद्वर्तना की प्ररूपणा यद्यपि पहले की __जा चुकी है, फिर भी विभिन्न लेश्या वाले बहुत-से नारकों के उस-उस गति
में उत्पन्न होने की स्थिति में अन्यथा वस्तुस्थिति की संभावना की जा सकती है, क्योंकि एक-एक में रहने वाले धर्म की अपेक्षा समुदाय का धर्म कहीं अन्य प्रकार का भी देखा जाता है, इस आशंका को दूर करने के लिए जिनमें जितनी ' लेश्याओं का संभ प हैं, उनकी उतनो सब लेश्याओं को लेकर पूर्वोक्त विषय का ' ही सामूहिक रूप से पुनः प्रतिपादन किया है । उसी के अनुसार पुनः कहते हैं
શ્રી ભગવન-હા, ગૌતમ ! સત્ય છે, કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યામા ઉત્પન્ન થાય છે, જે લેગ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથી યુક્ત બનીને ઉદૂવૃત્ત
થાય છે. અર્થાત્ કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકમાં નાલલશ્યાવાળા નારક છે નીલલેશ્યાવાળા નારકમાં અને કાપેતલેશ્યાવાળા નારક કાપતલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અને જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે. તેઓ એજ શ્યામા ઉદ્દવૃત્ત થાય છે.
નારક આદિના વીસ દડકેના કેમે કરી પૂર્વોક્ત રીતિથી પ્રત્યેકની એક-એક લેશ્યા લઈને ઉત્પાદ ઉદ્વર્તનાની પ્રરૂપણ પહેલા કરેલી છે, તે પણ ફરીથી વિભિન્ન * વેશ્યાવાળા ઘણું બધા નારકેની તે તે ગતિમાં ઉત્પન્ન થયાની સ્થિતિમાં અન્યથા વતસ્થિતિની સંભાવના કરી શકાય છે, કેમકે એક-એકમાં રહેનારા ધર્મની અપેક્ષાએ સમુદાયને ધર્મ કયાંય અન્ય પ્રકારને પણ જોવાય છે, એ આશંકાને દૂર કરવાને માટે જેમાં જેટલી લેશ્યાઓને સંભવ છે, તેટલી તેટલી બધી વેશ્યાઓને લઈને પૂર્વોક્ત