________________
: ૧૪ :
પઉમચરિય-પદ્યચરિત્ર
જૂઠી છે, અનુમાન, વિશ્વાસ, પ્રમાણ અને ગુણો વડે વિરુદ્ધ છે. આ લોકમાં જે બુદ્ધિશાળી અને પંડિત પુરુષ હોય, તેઓ આમાં વિશ્વાસ કરતા નથી.”
આ પ્રમાણે વિચાર કરતા શ્રેણિક રાજા શંકાને દૂર કરવા માટે જિનેશ્વરનાં દર્શન નની ઉત્કંઠાવાળા થઈ પ્રભુ પાસે જવા માટે ઉત્સાહિત થયા. પ્રાત:કાળમાં તે પ્રદેશ મત્તભ્રમરેના ચાલી જવાથી સુંદર કમલેથી આચ્છાદિત, મધુર શબ્દના પડઘાથી અત્યંત મનોહર, વૃક્ષ પર રહેલી પુષ્પરજ સાથે પવન ટકરાતાં ઉડતા પરાગવાળા, નિર્મલ કિરણવાળા સૂર્યની પ્રભાથી વિશુદ્ધ બને. (૧૧)
પાચરિતમાં શ્રેણિક–ચિન્તાવિધાન નામને બીજે સમુદેશ સમાપ્ત થયો[૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org