________________
આકર્ષg,
(૩૧) જ પતિ છે. અન્યથા હું તે વ્રત ગ્રહણ કરીશ, સમજી?”. જુસ્સાથી સુજેકા બોલી.
“જે તમારી ગતિ તે જ મારી.” ચેલ્લણાએ અનુમોદન આપ્યું.
તે આપણે એ માટે કઈ ઉપાય કરશું; પણ જ્યાં સુધી આપણું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં લગી આપણું આ ખાનગી વાત બહાર ન જવા પામે. રખેને જરા પણ વાત જે ફૂટી જાય તે આબરૂના કાંકરા થાય, જગતને મેં પણ ન બતાવાય. ”
“બેન ! તમારી વાત સત્ય છે. અત્યારે અહીંયાં સર્વ શાંત છે-એકાંત છે.” ચેલણ બોલી. “આ દાસી જેની, પાસેથી ચિત્રપટ લાવી તે આગળનું કામ પણ ભલે એની જ માર્ફતે થાય.”
ઠીક છે, કાંઈ માર્ગ તે કાઢશું જ ને ? મહેનત કર્યા વગર ફળ કાંઈ ઓછું જ મળવાનું છે.” સુજેકાએ કહ્યું. - “બાઈ સાહેબ ! તમે જે કહે તે કરવાને હું તે “ તૈયાર છું. તમે મારા ઉપર વિશ્વાસ રાખી જે કઈ ખાનગી વાત કરશે તે આ દાસી બેવફા નહિ થાય. પ્રાણુતે પણ આપનું કાર્ય કર્યા વગર તે ન જ રહું.”
તો એક કામ કર.” સુજેણા બેલી. એણે ચારે તરફ નજર કરી ગુપચુપ શાંતિથી દાસીને ઘણું જ ધીમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com