________________
(૩૦)
મહાવીર અને શ્રેણિક “અસ્તુ, જેવી તારી મરજી. મારું દિલ પણ તારે વિયોગ સહેવા માગતું તે નથી. આપણે સાથે જ રહેશું. હવે એ વાત જવા દે. જે ચેલ! એક વાત કહું તે હાલમાં ઘણું જ ગુપત રાખજે. દાસી તું પણ ધ્યાન રાખજે.”,
“અને તે વાત?” ચેલણા બેલી.
“જે આ ચિત્રપટમાં ચિલ પુરૂષ તને ગમે છે ? હું તે મનથી એ પુરૂષને વરી ચૂકી છું. એ મગધપતિને હું મારા મુગટમણિ બનાવવા ઈચ્છા રાખું છું.”
તે બેન ! જે તમારી ઈચ્છા તે જ મારી. મને પણ ચિત્રપટ જોઈ એ પુરૂષ ઉપર મેહ થાય છે. ખચીત આપણું ભવિતવ્યતા કાંઇ હવે જૂદી જ જણાય છે.” : “પણ એ બધું બને શી રીતે ચેલણ? તું જાણે છે? પિતાજીના દરબારમાં એમને દૂત મારૂં માગુ કરવાને થોડા દિવસ પહેલાં આવ્યો હતો તેને તિરસ્કાર કરી પિતાજીએ પાછો વાળે છે. ”
“ખચીત, ત્યારે તે બાપુએ આપણે ખેલ બધે બગાડ્યો છે.” ચેaણા બોલી.
ત્યારે હવે શું ઉપાય?” દાસી બેલી. “એ મૃગજળના જેવી આશા છેડી છે ત્યારે.”
શા માટે છેડે? ચેલણા ! મારા તે આ ભવમાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com