________________
આશુ.
( ૨૯ )
“ એમાં મુશ્કેલીશું? આ દાસી આપણી વિશ્વાસુ છે ને હું........હું તે જે તમે કરશેા તે હું કરીશ. તમે જ્યાં જશે ત્યાં તમારી સાથે આવીશ. તમારાથી જૂદી તા હું ન જ રહી શકું,
“ ચેક્ષણા ! તુ' આ શું ખેલે છે ? મારી સાથે કયાંથી આવીશ ? જેમ આપણી માટી એના લગ્ન થયા પછી જૂદી પડી ગઇ તેમ આપણે પણ લગ્ન થયા પછી તેા અવશ્ય જૂદાં થથું જ ” ચેક્ષણાના હૈયાને આશય જાણવાને સુજેષ્ઠાએ પૂછ્યું. સુજેષ્ઠા ચેશ્ર્વાના હૈયાની પશુ પરીક્ષા કરતી હતી.
આપણે શા માટે જૂદાં પડશું? જે તમારા પતિ થશે તે મારા પણુ, આપણે બન્ને એક જ ઠેકાણે રહેતુએક પતિને વરીશું.”
66
ચેક્ષણા ! એ કેમ બનશે ? સગી મેનેા શું શાકયા થઈ શકે છે? એ તેા તુ ન ખનવાનુ બનાવી શકે છે. તે સમયે આપણું આવું હેત કેટલું ટકી શકે છે તે તુ શુ જાણે ? ઉલટાં ઝેરવેર વધે છે. સમજી ? ”
“ તે હશે, તેમ થવાનું કારણ પણ હું જાણું છું, પશુ મને તમારા સમાગમ અહુ ગમે છે; આપણા સ્નેહ આગળ ખીજા સુખા હું તૃણમાત્ર ગણું છું; તેથી જ મારી સાથે રહેવા ઇચ્છા રાખુ છુ' મેટી
બેન !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com