________________
કાકા-ભત્રીજો
'
હકાર ’-સૂચક ડાકું હલાવ્યું અને શીશી ઉઘાડીને
કાકાએ
ત્રણ પ્યાલા ભરી ટેબલ ઉપર મૂકયા.
""
જો બેટા, તું આજે જ જિંદગીમાં તારી પહેલી નાકરીએ દાખલ થયા છે; તે નિમિત્તે આ એક શીશી લાવ્યેા છું; બાકી રહેલી ખીજી શીશી તેા તું જ્યારે બરાબર ઠેકાણે પડે અને સુખી થાય ત્યારે તારે હાથે તાડજે.
""
૨૯
છેકરા કાકાની પાતા ઉપરની મમતા જોઈ ગળગળા થઈ ગયા. અંતે જણે એક-બીજાના પ્યાલા અડકાડીને એકબીજાની શુભેચ્છામાં પી લીધા.
કાકા હવે ભત્રીજા સામે સ્થિર નજરે જોઈ રહ્યા. પછી તે પેાતાની જાતને જ સંભળાવતા હેાય તેમ ધીમે ધીમે ગણગણ્યાઃ “બેટા, વહાણવટાનાં માપક-યંત્રો બનાવવાના ધંધે તે હું ટેવને માર્યાં જાળવી રહ્યો છું. કામ છેાડી દઉં તેા ભાગ્યે હું જીવતા રહી શકું, એટલા માટે. પણ બેટા, હવે દિવસેા બદલાતા જાય છે, રીતરસમે। બદલાતી જાય છે, માણસા પણ બદલાતાં જાય છે. નવી નવી શેાધે થતી જ આવે છે, અને હું બધી રીતે પાછળ પડતા જાઉં છું. જો તે, પેકહામની એર્ડિંગ સ્કૂલમાંથી તું પાછો આવ્યા ત્યાર પછીના દશ દિવસથી કેાઈ માણસ આ દુકાને ફરકયું પણ છે?”
“એ માણસા ફરકયા હતા, કાકા! એક તેા પાઉંડનું પરચૂરણ લેવા આવ્યેા હતા; અને બીજી એક બાઈ ‘માઈલ-એન્ડ નાકાને રસ્તે પૂછવા આવી હતી.”
“ સાચી વાત, એ છે માણસા જરૂર આવ્યાં હતાં; પણ તેમણે આપણી દુકાનમાંથી કશું ખરીદ્યું ન હતું, બેટા. અને કશું ખરીદવું હાત, તે પણ તેએ બીજી જ દુકાને ગયાં હેાત. જંગલીઓના ટાપુ ઉપર રહેનારા રૅબિન્સન ક્રેસે પણ પરચૂરણ માગવા આવનાર કે રસ્તા પૂછ્યા આવનાર ઘરાક ઉપર જીવી શકે નહિ. અલબત્ત, હું કાઈના વાંક નથી કાઢતા; બધું જ બદલાઈ ગયું છે, અને હું જ પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org