________________
એ
જયR
૬ દરેક વરસે દરેક પર્વમાં દેરાસરમાં મહાપૂજા કરવી જોઈએ. છછું કર્તવ્ય સંપૂર્ણ.
૭ તીર્થદર્શન વખતે, કલ્યાણકના દિવસે અને ગુરૂમહારાજના નિર્વાણના દિવસે દર વરસે રાત્રિ જાગરણ કરવું જોઈએ. આ રાત્રિજાગરણમાં શ્રીવીતરાગપ્રભુના ગુણગાન તથા નૃત્ય વગેરે ઉત્સવો કરવા જોઈએ. સાતમું કર્તવ્ય સંપૂર્ણ.
૭ દરરોજ શ્રતજ્ઞાનની ભક્તિ કરવી જોઈએ. જે દરરોજ કરવાની અશક્તિ હોય તો દરેક માસે અથવા તો દરેક વર્ષે કરવી જોઈએ. આઠમું કર્તવ્ય સંપૂર્ણ.
૯ તથા નવપદ એટલે સિદ્ધચક્ર (જુઓ ચિત્ર નં. ૧) સંબંધી તથા એકાદશી, પંચમી, રોહિણી વગેરે જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનભૂત વિવિધ તપ સંબંધી ઉદ્યાપન (ઉજમણુ) કરવાં. ઓછામાં ઓછું દર વરસે એકેક ઉદ્યાપન કરવું. કહ્યું છે કે:
“ उद्यापनं यत्तपसः समर्थने, तचैत्यमौलौ कलशाधिरोपणं ।
फलोपरोपोऽक्षतपात्रमस्तके, तांबूलदानं कृत भोजनोपरि ॥१॥ તપયાનું જે ઉદ્યાન કરવું તે જિનમંદિર ઉપર કલશ ચડાવવા બરોબર છે, અક્ષયપાત્ર ઉપર ફળ આરોપવું અને ભેજન કરાવ્યા પછી પાનનું બીડું આપવા બરોબર છે.
Jan Education International
For Private & Personal Use Only
Www
bayan