________________
જિક
દમ,
થયા*
રાજાના સંધમાં અઢારોને ચુમોતેર સુવર્ણ રત્નમય દેવાલ હતા. આભૂ સંધવીના સંઘમાં સાત (૭૦૦) જિનમંદિરે હતા અને તેની યાત્રામાં બાર કરોડ સેના નાણું ખર્ચ થયું હતું સાધુ પેથડને
તીર્થનું દર્શન થતાં અગિયાર લાખ રૂપાનાણુને ખર્ચ થયો હતો અને તેના સંધમાં (પર) બાવન | દેવાલયો તથા (૭૦૦૦૦૦) સાત લાખ માણસો હતા. મંત્રી વસ્તુપાલની સાડા બાર યાત્રા પ્રસિદ્ધ છે. ૩ ત્રીજું કૃત્યે સંપૂર્ણ થયું.
૪ ચેત્યમાં પર્વ દિવસે સ્નાત્ર મહોત્સવ પણ વિસ્તારથી કરવો જોઈએ. બધા પર્વમાં તેવો મહોત્સવ કરવાને શક્તિ ન હોય તે તેણે દરેક વર્ષમાં એકએક મહોત્સવ કરવો જોઈએ. સાંભળવા પ્રમાણે સાધુ પેથડે ગીરનાર ઉપર સ્નાત્ર મહોત્સવમાં છપ્પન ઘડી પ્રમાણુ સુવર્ણ વ્યય કરીને ઈંદ્રમાલા પહેરી હતી અને શ્રી શત્રુંજયથી ગીરનાર પર્વતને એક સેના ધ્વજ ચડાવ્યો હતો. તેના પુત્ર શાહ ઝાંઝણે રેશમી વસ્ત્રને એવડે મોટો ધ્વજ ચડાવ્યો હતો. ચાકું કૃત્ય સંપૂર્ણ થયું. - ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષે માળા પહેરવી જોઈએ. ઈન્દ્રમાલા અથવા તો બીજી માલા પણ અવશ્ય પહેરવી જોઈએ. એક વખતે ગીરનાર પર્વત પર શ્વેતાંબર અને દિગંબર સંઘ વચ્ચે વાદવિવાદ થતાં વૃદ્ધ પુરુષોએ નિર્ણય કર્યો કે “જે ઈંદ્રમાલા પહેરે તેનું આ તીર્થ. આ વખતે સાધુ પેથડે છપ્પન ઘડી સોનું આપીને ઈદ્રમાલા પહેરી હતી અને ચાર ઘડી સેનું યાચકોને આપી તીર્થને પિતાનું કર્યું હતું. આવી રીતે શુભ વિધિવડે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. પાંચમું કર્તવ્ય સંપૂર્ણ.
家家樂隊樂隊業
આNNNN
Jain Education intemational
For Private & Personal Use Only