________________
પચીસમું ] સ્થાનાંગસૂત્ર
| [ ૨૧ દ્રવ્ય-પ્રાણુને અતિપાત તે જરૂર વજેવાને પણ
ભાવ-પ્રાણ વખતે તે પાછળ પડે હવે મૂળવાત પર આવો. દ્રવ્ય-પ્રાણનો અતિપાત જરૂર વર્જવાનો. ભાવ-પ્રાણની વાત આવે ત્યાં દ્રવ્ય-પ્રાણની વાત પાછળ પડે. ઘેર વિવાહ માંડે તે મહિના સુધી દુકાને તાળું મારે. શું વેપારી નથી ? પેલું કાર્ય હોય તે પેલાને ગૌણ કરી દે. સહેજે કામ હોય તે મારાથી ન થાય. દુકાન પહેલે નંબરે પણ દુનિયાદારીનું કામ આવ્યું ત્યારે દુકાન બીજે નંબરે.
વાડ વગર અનાજ કેવી રીતે બચે? ભાવ-પ્રાણના બચાવ, વૃદ્ધિ, ઉત્પત્તિ માટે જે દ્રવ્ય-પ્રાણનો અતિપાત થાય તે વખતે મહાવ્રત લેનારો દુષિત નથી, પ્રાણ” શબ્દ રાખે ત્યાં. “જીવ’ શબ્દ રાખે તે આખો ડબ ડૂલ. દ્રવ્ય–વ, ભાવજીવ. થાય નહિ માટે સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું રાખ્યું. ભાવપ્રાણને સમજે, માને, ભાવ-પ્રાણનું નિરૂપણ કરે ત્યારે પહેલું વ્રત રકી શકે. પ્રાણાતિપાત-વિરમણનું વ્રત સારું. દ્રવ્ય–ભાવ-પ્રાણે જાણી, માની, દ્રવ્ય-ભાવ–પ્રાણુરૂપે પ્રરૂપણ કરે ત્યારે, સર્વથા મૃષાવાદથી વિરમ્યો હોય ત્યારે, યથાસ્થિત દ્રવ્ય-ભાવ-પ્રાણુની પ્રરૂપણ થઈ શકે. જે દ્રવ્ય–ભાવ-પ્રાણને સમજાતું ન હોય તેને કાંઈ કામનું નહિ. મૃષાવાદ-વિરમણ કરે તે અહિંસાનું પાપ ન કરે. બીજું મહાવ્રત ન હોય તે પહેલું મહાવ્રત બચે નહિ. બીજા મહાવ્રતરૂપી સજ્જડ વાડ હોય તો પહેલું મહાવ્રતરૂપી અનાજ બચી શકે.
૫.લોકને અરાધવાવાળી ભાષા તે સત્ય મૃષાવાદ-વિરમણ શા માટે? સત્ય રાખી દે. સમાઇ-સત્યવાદ એ અશક્ય. સત્ય બોલવું અશક્ય છે. હું અહીં બેઠો હોઉં. જેટલું જાણું તેટલું