________________
પચીસમું 1 સ્થાનાંગસૂત્ર
[ ૧૯ લક્ષમાં રાખીને પ્રાણાતિપાત-વિરમણ શબ્દ રાખેલો છે. ભાવ-પ્રાણ ધ્યેય છે. દ્રવ્ય-પ્રાણનો બચાવ તે ભાવ-પ્રાણુના ધ્યેયથી. ભાવ-પ્રાણને અંગે દ્રવ્ય-પ્રાણુને ભેગ ઉપેક્ષારૂપ થાય
દ્રવ્ય-પ્રાણને બચાવ એ શી ચીજ છે? ભાવ-પ્રાણને બચાવ એ શી ચીજ છે ? એક શેઠીઆના કોઈની પાસે પાંચ હજાર લેણ છે. બીજા કોઈ પાસે પાંચ હજાર લેણું છે. એકની મુક્ત બાકી. બીજાને અગવડ દેખી, પાંચ દહાડા પછી દેજે કહ્યું. પહેલાને કહ્યુંપાંચ હજાર માંડી વાળું છું. બીજા પાંચ હજાર ધીરૂં છું. એના કાળજે નિરાંત કે પેલાને નિરાંત દ્રવ્ય-દયા જે એકેબિયની કે ચાહે પચેંદ્રિયની તે મહેતલ–મુદત બીજું કાંઈ નહિ. એને દુઃખ પામવાનું તે એના કર્મને લીધે. તે જડ ખસેડી શકે તેમ નથી. હમણું દુઃખી થતે બચાવ્યો, મરી જતાને બચાવ્ય,એટલે હમણું મારી જાતે બચાવ્યો.દ્રવ્ય-પ્રાણની જે દયા તે દયા-મુદત. પાંચ હજાર દેવાને અંગે મુદત. બીજું કાંઈ નહિ. એટલી મુદત બચ્યો, પણ સરવાળે પાંચ હજાર આપવાના. માંડી વાળીને ઊલટા પાંચ હજાર આપ્યા. ભાવ-પ્રાણના બચાવમાં એવી સ્થિતિ છે. વર્તમાન કાળે કર્મબંધ ઓછું, ભવિષ્યમાં મેક્ષની નજીક. તીર્થકર છ કાયની દયા પ્રરૂપનારા, એમણે સંયમધારીને નદીમાં ઊતરવાનું, સંયમધારી પડી જતા હોય તે વેલડી પકડવાનું, ભાવ–પ્રાણુનું ધ્યેય રાખીને ફરમાવ્યું. સંયમધારી એક જીવ એને બદલે પાણીમાં અસંખાતા જીવો મરવાના. દ્રવ્ય–પ્રાણના હિસાબે લેવા જાય તે ભગવાન નદી ઊતરવાની, બાળ-ગ્લાન માટે લાવવાનું, વેલડી પકડવાનું વગેરે આજ્ઞા આપી શકે નહિ. ક્ષીણુની શાંતિ કરવા માટે અશુદ્ધ પાણી કરે છે ? અલ્પ પાપ ને બહુ નિરા. જીવમાં દ્રવ્ય-જીવ, ભાવ-જીવ વિભાગ થાત નહિ.ભાવ–પ્રાણુની કિંમત વધારે ગણાઈ, ત્યારે સંજમરૂપી ભાવ–પ્રાણુને બચાવ કરવાની અપેક્ષાએ નદી ઊતરવાની રજા અપાઈ. ભાવ–પ્રાણુને