________________
પચીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૭ મમતા કેમ થાય છે ? ધર્મક્રિયા તાસે બગાડે છે ? માથે અંગારા મૂકે તે મારે શું ! તે અધ્યાત્મવાદી.
અગણસિત્તેર કડાકેડ તોડવાં એ તો મહાદુર્લભ
અભવ્યને જે દ્રવ્ય થકી કરણી, અનુષ્ઠાન મળે છે તે અગણોસિત્તેર કોડાકોડ સાગરોપમ ખપાવ્યા વિના મળતી નથી. એ ચીજને અંગે ઍ ! એટલે શું ? હજુ સુધી શ્રદ્ધા થઈ નથી. અગણોસિત્તેર કોડાકોડ તૂટે ત્યારે થાય તેથી મહાદુર્લભ છે. દ્રવ્ય થકી ક્રિયા મેળવે ક્યારે ? અગણોસિત્તેર કડાકોડ ખપાવે ત્યારે. ઝવેરીના હાથમાં હીરે આ હોય તે કાચના કારખાનામાં ઘણા કટકા પડ્યા છે એવું ઉદાહરણ આપી શકે. એધા, મુહપત્તિ વગેરે પણ ક્ષાપશમિક ભાવ થયા વિના દ્રવ્યથી આવવાનાં નથી. જ્યારે તમારે તે દયિક ભાવમાં ડૂબવું છે અને બૈરી છોકરી જોઈએ છે.
સંજમ વિના નિર્વાણ અશક્ય હવે મૂળ વાત પર આવે. ત એ હતું કે આચાર દ્રવ્ય થકી પણ મહાભાગ્ય દશા હોય તે જ મળે છે. (ભાવ થકી હોય તો જરૂરી.) આજકાલ શુદ્ધ, નિશ્ચયન, અધ્યાત્મવાદ એટલે ખાવું પીવું મોજ કરવી. શાસ્ત્રકારની અપેક્ષાએ એમાં સંજમ હતું. સંજમ એ જ નિર્વાણ. શુદ્ધનયવાળો ચારિત્ર વિનાના જ્ઞાન, દર્શનને ન માને. એ તો કેવળ ચારિત્રને જ માને છે. અવિરતિ, આરંભપરિગ્રહમાં રકતને સાધુ ન કહે.
આથી સૌથી પ્રથમ આચારાંગની જરૂર
યમને અંગે મોક્ષ માને છે, આથી આચારાંગ પહેલું સ્થાપવું પડયું. આચારાંગ સાધુઓને વ્યવસ્થિત બનાવે. નવમું બ્રહ્મચર્ય અધ્યયન ભણાવ્યા વિના બીજું ભણાવે તે પ્રાયશ્ચિત્ત. પછી સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા. પછી ક્રમે ઠાણુગમાં પંચ મહાવ્રતે.