________________
૧૬ ]
સ્થાનાંગ સત્ર
[ વ્યાખ્યાન વખત ઓવામુહપત્તિ લીધાં એ વચનો કહેલાં કાળજાવાળાનાં છે, ધર્મને ધક્કો મારનારાનાં છે, નહિ તે માને કહી જુઓને કે તું અનંતી વખત બેરી થઈ છે! અનંતી વખત જીવે ચારિત્ર પાળ્યું, દેશવિરતિ પાળી, ચરવળા, કટાસણાં લીધાં. જેડે બીજા ત્રાજવામાં મૂકો કે રિદ્ધિ સિદ્ધિ. બૈરી છોકરા કેટલી વખત લીધાં ? અનંતી વખત. બે ત્રાજવામાં બે આવ્યાં. એ તો કૂતરાની પૂંછડી ભેંયમાં ઘાલે તો વાંકીને વાંકી
એના જેવું થાય અનંતી વખત ઘા, મુહપત્તિ વગેરે આવ્યા, તેનું ફળ શાસ્ત્રકારે શું કહ્યું છે ? નવમા ગ્રેવેયક સુધી ગયે. ચરવળા, કટાસણુંવાળ બારમા દેવલોક સુધી ગયે. અનંતી વખત બૈરી છેકરાં મળ્યાં તેમાં ખાસડા ખાવાનું, રખડવાનું. કૂતરાની પૂંછડી ભયમાં ઘાલે ને કાઢે ત્યારે હોય તેવી ને તેવી રહે. અનંતી વખતે ખાસડાં ખાધાં છતાં સાન ઠેકાણે નથી આવતી! અનંતી વખત ચરવળા, મુહપત્તિ લીધાં તેમાં ફળ મળ્યું છતાં તેને ફેરવત નથી તે પછી કૂતરાની પૂંછડી જેવો તારા સિવાય બીજો કેણ ? અનંતી વખત નવ દૈવેયક મળ્યા છતાં આત્માનું શું વળ્યું ? આત્માનું વળવાવાળો કોને વાગે ? બૈરી છેકરોને કે ચારિત્રને ? આત્મામાં વળ્યું છે, સ્વલિંગ-સિદ્ધ છે. દ્રવ્યચારિત્રથી મોક્ષે ગયા. આમાં તે આત્માનું વળવાનું છે. બૈરી છોકરાંમાં રામાઓ અને વળી ગયું એવું કેઈએ દેખ્યું છે?
અધ્યાત્મવાદી કેને કહેવાય? અધ્યાત્મવાદી, અભેદવાદી, નિશ્ચયવાદીને આત્મા એ કદાચ થયેલ હોય કે કહે તેવું આચરે તે શાસ્ત્રને અધ્યાત્મવાદી. વ્યવહારવાળે બોલી શકે છે કે મારું શરીર નથી ચાલતું, ગળું સૂકાય છે. એને શરીરને અંગે જોવું પડે છે. નિશ્ચયવાળાને શરીરમાં