________________
૧૮ ]
સ્થાનોંગસૂત્ર
અણસણ વખતની સાધુની સ્થિતિ
અહીં વાદી ખેલે છે-અવિરતિને, આર્ભપરિગ્રહીને યા પાળા એમ કહે। અને સાધુને સલેખના પાળીને અણુસણુ કર એમ કહેા. ખાર વતા કાળ સલેખનાનેો-ચાર વર્ષોં ઉત્કૃષ્ટ, ચાર વર્ષ મધ્યમ, ચાર વર્ષો સુધી સામાન્ય. બાર વર્ષ સુધી તપસ્યા. અણુસણુ કરતી વખતે સાધુની સ્થિતિ કેવી હોય! હાડકાં, નસો ગણી લેવાય, ચાલતાં ગ્લાનિ, ખેાલતાં ગ્લાનિ. બાર વર્ષે સલેખના થાય. શિષ્ય કહે-મહારાજ અણુસણુ કરું. આચાય કહે–સલેખના કર. બાર વર્ષ પછી આવ્યે. તે સલેખના થઇ ગઇ! પેલા પરિણતિવાળા થયા હોય તે કહે. સાહેબ ખાર વર્ષ થયાં. કરું છુ. ખીજો પરિણતિ વગરને આમાં શું દેખા છે કે સલેખના કરાવા છે ? સલેખના કરી કે ન કરી તે તે આપોઆપ દેખાઇ જાય છે. આંગળીમાં લેહીનેા છાંટા નહિ. પહેલુ સત્ત્વ આંગળીમાંથી ઊડે છે. વધારે માંદો હાય તો નખ જુએ છે. કાળા નખ પડે તા ખલાસ. તે આંગળીએ સુકાઇ ગઇ હોય આટલે સુધી સલેખના કરી. અવિરતિ, આર્ભપરિગ્રહીને ધ્યા પળાવી, એકે ત્રિયની કિલામણા, સધટ્ટો વર્જાવ્યા. સાધુને જોડે રહીને મરણની પથારીમાં સૂવાડી દીધા.
[ વ્યાખ્યાન
ભાવ-પ્રાણ એ જ ધ્યેય
તમારું પ્રાણાતિપાત–વિરમણ શી રીતનું ? દ્રવ્ય-પ્રાણના ભાગે પણ ભાવ–પ્રાણનું રક્ષણ કરાવા છે. બીજો ખચાવ નથી. તપસ્યા કરે તે તમારા વચને કરે. તપસ્યા કરી કહ્યું. આડકતરી રીતે દુ:ખને નાતરું દેવાનુ કહ્યું. અણુસણુ એટલે મેતને તેાતરુ' દેવાનું કહ્યું, તે શોના દયાળુ ! મહાત્મા સિવાયના જીવે પ્રાણાતિપાતથી વિરમ્યા પણ મહાત્મા પ્રાણાતિપાતથી વિરમ્યા નથી. સમા॰-એકલા દ્રવ્ય-પ્રાણને અંગે જ પ્રાણાતિપાત વિરમણુ શબ્દ વાપરેલા નથી. દ્રવ્ય-પ્રાણ, ભાવ-પ્રાણુને