________________
૪૭
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા નેમિનાથ આ ઘેર કલિકાલમાં સર્વ પાપોનો નાશ કરનાર છે. એના દર્શન અને સ્પર્શથી કરેડે યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે.
પ્રભાસપુરાણમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ કરવામાં આવી છે. જે
મહાભારતના અનુશાસન પર્વ, અધ્યાય ૧૪૯માં વિઘણુસહસ્ત્ર નામમાં બે સ્થાન પર શુરઃ શૌરિજનેશ્વરઃ' પદ પ્રયોજાયેલું છે. જેમકે –
માતાજીતારઃ સૂર: શૌન્નિવરઃ | अनुकूल: शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ५०॥ कालनेमि महावीरः शौरि शूरजनेश्वरः । त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ८२ ॥
આ લેકમાં “શુરઃ શૌરિજનેશ્વર ” શબ્દોના સ્થાને “શૂર શૌરિજિનેશ્વરઃ ” પાઠ સ્વીકારી અરિષ્ટનેમિ અર્થ કરવામાં આવ્યું છે. ૩
સ્મરણમાં રહે કે અત્રે શ્રીકૃષ્ણ માટે “શૌરિ” શબ્દનો પ્રયોગ થયો છે. વર્તમાનકાલમાં આગરા જિલ્લાના બટેશ્વરની સમીપમાં શૌરિપુર નામે એક સ્થાન છે. એ જ પ્રાચીન યુગમાં યાદવેની રાજધાની હતી. જરાસંધના ભયથી યાદ ત્યાંથી નાસી જઈ દ્વારિકામાં આવીને ११ भवस्य पश्चिमे भागे वामनेन तपः कृतम् ।
तेनैव तपसाकृष्टः शिवः प्रत्यक्षतां गतः ॥ पद्भासनः समासीनः श्याममूर्तिदिगम्बरः । નેમિનાય:
. कलिकाले महाघोरे सव पापप्रणाशकः । दश नात् स्पर्शनादेव काटियज्ञफलप्रदः ।।
–સ્કંદપુરાણ પ્રભાસખંડ ६२ कैलाशे विमले रम्ये वृषभोऽयं जिनेश्वर ।
चकार स्वावतार च सर्वज्ञः सर्वग: शिवः ॥ रेवताद्रौ जिनो नेमियुगादिवि मलाचले । ऋषीणां हयाश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ॥
–પ્રભાસપુરાણ ૪૯ ૫૦ ૬૩ મેક્ષમાર્ગ પ્રકાશ. પં. ટોડરમલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org