________________
: ૩૯ :
કી ગયે. રિપુકંપન પિતે નાચવા લાગે. અંતઃપુરમાંથી કરણ અવાજે આવ્યા. પુત્રના મૃત્યુના સમાચાર મળતા પિતા અંતપુરમાં ગયા. એ પણ પુત્રશોકથી મૃત્યુ પામ્યો. આ હતો શાકને પ્રભાવ.
મામા-ભાણેજ બજારમાં ગયા. મહેશ્વરછી હીરા-ઝવેરાતના ઢગલાઓ વચ્ચે બેસી ખૂશ થતો હતો. ધનમદમાં મસ્ત હતો.
દુષ્ટશિલ” ત્યાં આવી ખાનગીમાં એક રાજમુકુટ વેચી ગયો. ગુપ્તચરે દ્વારા રાજાને સમાચાર મળતાં એને ત્યાં દરોડો પાડી મુદ્દામાલ સાથે પકડી એની સર્વસંપતિ રાજ્ય લઈ લીધી. મામાએ ધનની અસ્થિરતા સમજાવી.
પ્રકર્ષે આ વખતે ભીખારી જેવાને જે. એ સુંદર કપડા, મીઠાઇ, ફુલ ખરીદી લાવ્યું. એને પરિચય આપતાં મામાએ કહ્યું ભાઈ! સમુદ્રદત્તશેઠને રમણ પુત્ર છે. વેશ્યાને ત્યાં જાય છે. તું ચાલી તને કૌતુક જોવા મળશે. ત્યાં ઉપડ્યા. મકરધ્વજે આ રમણને બાગાથી વિધે. વેસ્યા કુંદકલિકાએ હાવભાવ કરી ધન લઈ લીધું. ચંડરાજકુંવર આવશે એ વાત જણાવી ત્યાં ચંડ આવી પહોંચ્યો. એણે ખૂબ માર્યો. દાંત તેડી પાડયા. હઠ કાપી નાખ્યા. વાળ લંચી લીધા. રાત્રે મરી ગયે. આ વેશ્યાગમનના ફળે છે.
વધુ કૌતુક જોવા માટે ભાણાને મામા વિવેકપર્વત ઉપર લઈ ગયા.
જ કુબેર ” સાર્થવાહના પુત્ર “ કપાતક”ને જે. જુગારમાં ઘણું ખોઈ બેઠે, છતાં એ કુટેવ છોડતો ન હતો. જુગારમાં માથું હારી જતાં જુગારીએ એનું માથું ફેડી નાખ્યું. જુગારથી દુર્દશા.
ઘડા ઉપર જતે, પરસેવાથી રેબઝેબ અને જંગલમાં રઝળતા મનુષ્યને પરિચય આપતા મામાએ કહ્યું. આ લલિતપુરને લલન રાજા છે. શિકારના શોખથી રાજ્ય ખોઈ બેઠો. માંસભક્ષણથી ઉદર