________________
: ૧૮:
ભાણેજે મહામેાહના પરિચય પૂછ્યા એટલે મહામેાહ, મહારાણી મહામૂદ્રતા, મિથ્યાદર્શન સેનાપતિ, એના પત્ની કુદૃષ્ટિ વિગેરેની સમજુતી આપી.
પછી મહામેાહના પુત્ર રાગકેશરી, એમની ભાર્યો મૂઢતા, મિત્રા કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ, નાના પુત્ર દ્વેષગજેન્દ્ર, તેના પત્ની અવિવેકતા, મકરધ્વજ અને એના સેવા પુંવેદ, સ્ત્રીવેદ, ષવેદ, પત્ની રતિદેવી,' હાસ્ય, અરતિ, ભય, શાક, જુગુપ્સા, રાગકેશરી અને દ્વેષગજેન્દ્રના કષાય બાળક, વિષયાભિલાષ મત્રી, એના પત્ની ભાગતૃષ્ણા, દુષ્ટાભિસધી વિગેરેના પરિચય આપ્યા.
જ્ઞાનસ વરણુ, દનાવરણુ, વેદનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય વિગેરે મિત્ર રાજાઆનેા અને એના પરિવારના ખ્યાલ આપ્યા. ભાણાએ કહ્યું: મામા! પરિવાર દેખાય ત્યારે રાજાએ દેખાતા નથી અને રાજાએ દેખાય ત્યારે પરિવાર દેખાતા નથી. આ પ્રશ્નના વ્યવહારૂ ઉત્તર સાંભળી ભાણાને સતાષ થયા.
ભાણાએ ફરી પ્રશ્ન કર્યાં. મહામેાહનું જોર ચાલે નહિ એવું એકે સ્થળ છે કે નહિ ? ઉત્તરમાં મામાએ ભવનું દુ:ખસ્વરૂપ, ઇંદ્રિયેાની ગુલામી, ભેગાની ભયાનકતા, સ્ત્રીદેહવિચારણા, રતિ, જુગુપ્સા, જ્ઞાનસંવરણુ રાજાઓના જયના ઉપાયા, એના વિજેતાએ વિગેરેનું વર્ણન કર્યું. આ સાંભળી પ્રક વિચારે ચડયા.
અરે મામા ! મહામેાહના વિજેતા ભવચક્રમાં રહે છે કે ખીજે ? મામાએ સ્પષ્ટીકરણમાં જણાવ્યું કે એ લેાકા પણ ચેાગીએ જેવા હોય છે. અંતરગ અને બહિરંગ એમ બન્ને સ્થળે હોય છે. ભાણાને ભવચક્રનગર જોવાનું મન થયું, એટલે મામા-ભાણેજ ભવચક્ર ભણી ઉપડ્યા. આ સમયે શીશીરઋતુ ચાલતી હતી. રસ્તામાં ચિત્તવૃત્તિ અવીનેા મૂળમાલિક ક્રાણુ ? એ વાત નિકળતાં મામાએ સંસારીજીવ