________________
૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છઘસ્થપર્યાય હતે અને ૧૮ વર્ષને કેવલિપર્યાય હતે.
ચેથા ગણધર ભગવાન શ્રી વ્યકતસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હતા; તેમાં ૧૮ વર્ષને છાપર્યાય અને ૧૨ વર્ષને કેવલિપર્યાય.
પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૫૦ વર્ષને હત; તેમાં ૪ર વર્ષને છાસ્થપર્યાય અને ૮ વર્ષને કેલિપર્યાય હતે.
છ ગણધર ભગવાન શ્રી સંડિકસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હતું, તેમાં ૧૪ વર્ષને છઘપર્યાય અને ૧૬ વર્ષ કેવલિપર્યાય.
સાતમાગણધર ભગવાન શ્રી મર્યપુત્રસ્વામીજીને પણ કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હત; તેમાં તેમને પણ છદ્મસ્થપર્યાય ૧૪ વર્ષને અને કેવલિપર્યાય ૧૬ વર્ષને હતે.
આઠમા ગણધર ભગવાન શ્રી અકપિતસ્વામીછને પણ કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હવે તેમાં ૯ વર્ષને છઘસ્થપર્યાય અને ૨૧ વર્ષને કેવલિપર્યાય. - નવમા ગણધર ભગવાન શ્રી અચલબ્રાતાસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૨૬ વર્ષના હતા તેમાં ૧૨ વર્ષને છઘપર્યાય અને ૧૪ વર્ષને કેવલિપર્યાય.
- દશમા ગણધર ભગવાન શ્રી મેતાર્ય સ્વામીજીને પણ કુલ દીક્ષા પર્યાય ૨૬ વર્ષને હતું, પણ તેમાં છદ્મસ્થપર્યાય ૧૦ વર્ષને હતું અને કેવલિપર્યાય ૧૬ વર્ષને હતે. - અગીઆરમા ગણધર ભગવાન શ્રી પ્રભાસસ્થામીજીને કુલ દીક્ષા પર્યાય ૨૪ વર્ષને હવે તેમાં ૮ વર્ષને