________________
૩૯
તપસ્વી મુનિ પુંગવથી આજે મધુપુરીનું એજસ્ સુંદર દીપી રહેલ છે, જે આપ જેવા આચાર્યદેવના શુભ આશિવચનથી જૈનધર્મને જય જયકાર થઈ રહ્યો છે.
–કસુદરાય મેતીચંદ શાહ.
કેન્ફરન્સ–મુંબઈ
તા-૨૨-૧૦-૮૦ ૧૦૮ ઉપવાસની અતિ ઉગ્ર અને કઠીન તપસ્યા પૂ. મુ. શ્રી રત્નાકરવિજયજી મહારાજે કરી છે. જે માટે અમે તેઓના તપની ભારે અનુદના કરીએ છીએ. શાસન સમ્રાટુ સમુદાયનું અને સમસ્ત શ્રમણ સંઘનું પણ આ મહાન ગૌરવ છે. ૧૦૮ ઉપવાસની તપશ્ચર્યા એક એતિહાસિક ઘટને છે. લી. જયંતભાઈ એમ. શાહ મા. મંત્રી :
શ્રી જૈન . કોન્ફરન્સ (મુંબઈ)
શિવ-સાયન (મુંબઈ-રર)
આસો વદ-૬, ૨૦૩૬ ....ખરેખર કળીકાળમાં એક આશ્ચર્યભૂત બને બની છે. ભગવાન જીવિત સ્વામી તથા આપ પૂજ્યશ્રીની પરમ સાંનિધ્યમાં આ તપેનિધિએ ન વિકમ સર્યો છે....અત્રે