________________
ગશુદ્ધિ
અથવા “સર્વકષાયાય નમઃ” એ રીતે બે દિવસ ગણવું. અથવા ચાર ચાર દિવસ નીચે પ્રમાણે ગણવું – ૧. ક્રોધજયતપસે નમ: (પહેલી ઓળી) ૪ ૪ ૪ ૨૦ ૨. માનજયતપસે નમઃ (બીજી ઓળી) ૪ ૪ ૪ ૨૦ ૩ માયાજયતપસે નમઃ (ત્રીજી ઓળી) ૪ ૪ ૪ ૨૦ છે. લેભયતપસે નમઃ (ચેથી ઓળી) ૪ ૪ ૪ ૨૦
૩. મેંગશુદ્ધિ તપ.
ગ” એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તે કર્મને આત્મા ભણી ખેંચી લાવવામાં કારણભૂત છે, જેથી તેને “આસ્રવ” કહેવામાં આવે છે. કર્મને જે આસ્રવ પુણ્યબંધ માટે થાય તે શુભ અને પાપબંધ માટે થાય તે અશુભ કહેવાય છે. શ્રી તત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે-જાય-વા-મન-વાર્મ : !ા સ શાસ્ત્રવ છેરી સુમ પુષ્યસ્ય / રૂા કામ પાપ છે જ ! | મન એ મર્કટ જેવું ચંચળ છે, ધજાના છેડા જેવું અસ્થિર છે અને પવનની માફક સ્વતંત્ર રીતે ભટકનારું છે, પરંતુ તે જ મનને ધ્યાનમાં જોડવાથી કે એકાગ્ર કરવાથી મોક્ષપ્રાપ્તિમાં સહાયભૂત બની શકે છે.
વચન પણ જેમ તેમ ન બોલવું. દ્વાદશાંગીને વફાદાર રહીને ભાષા બોલવી તે વચનની શુભ પ્રવૃત્તિ છે. પ્રાજ્ઞપુરુષે નિરવઘ અને સત્ય ભાષા જ બેલરી જોઈએ.
કાયા એટલે શરીર, દેહ. પાપકારી પ્રવૃત્તિને છોડવી એ કાયાની શુભ પ્રવૃત્તિ છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી ગશાસ્ત્રને ચોથા પ્રકાશમાં કહ્યું છે કે—