________________
દમયંતી તપ
૧૭
પ્રતિબિંબ સ્થાપી, તપશ્ચર્યા અને ધર્મારાધના કરવા લાગી. તેવામાં તે સ્થળે શ્રી યશોભદ્રસૂરિ નામના મુનિવર આવી ચઢયા. તેણીએ પિતાના પતિ-વિયેગનું કારણ પૂછ્યું એટલે જ્ઞાની ગુરુએ જણાવ્યું કે-પૂર્વ મમ્મણ નામના રાજવીની તું વીરમતી નામની પટ્ટરાણી હતી. કાર્યવશાત ગ્રામાંતર જતાં રસ્તામાં મુનિવર મળ્યા, તેને અપશુકન જાણું તમે તે મુનિએ બાર ઘડી પર્યત રેકી રાખ્યા પરંતુ ત્યાર પછી પશ્ચાત્તાપ થતાં તે મુનિવરને ખમાવી વિદાય કર્યા. આ કારણથી તને બાર વર્ષને પતિ વિયેગ થયો છે.
બાદ ચાલતાં ચાલતાં તેણી અચલપુરમાં આવી. તે સ્થાનની રાણી ચંદ્રયશા તેની માસી થતી હતી, પણ તેણે દમયંતીને ઓળખી નહીં. તેના સગુણથી આકર્ષાઈ ચંદ્રયશાએ તેને દાનશાળા પી. એકદા કુડિનપુરથી આવેલા હરિભદ્ર નામના બ્રાહ્મણે દાનશાળામાં રહેલી દમયંતીને. ઓળખી લીધી. ચંદ્રયાને વાત જણાવતાં તેણુ દમયંતીને બહુમાનપૂર્વક રાજમહેલમાં લઈ ગઈ. ત્યારબાદ દમયંતી. પિતાના પિતા પાસે કુંડિનપુર ગઈ
એકદા કાર્ય પ્રસંગે ભમરાજાએ પોતાને દૂત દધિપણું રાજા પાસે મેકહ્યું ત્યાં તે સૂર્ય પાક રસવતી જ. તેણે આવીને તે હકીક્ત ભ મ રાજાને જણાવતાં દમયંતીએ કહ્યું કે તમારા જમાઈ સિવાય કઈ સૂર્ય પાક રઈ જાણતું જ નથી માટે તે તમારા જમાઈ જ લેવા જોઈએ, વિશેષ ખાત્રી માટે તેણે યુક્તિ કરી પિતાને જણાવ્યું કે “દમયંતી ફરી સ્વયંવર કરનાર છે” એવા સમાચાર દધિપણું રાજાને