________________
૩૭૬
તપાન નોકર
---
૧૪૬. સિંહાસન તપ (૫. ત. લા)
આ તપમાં પાંચ ઉપવાસ ઉપર પારણું કરવું. એ રીતે ચાર વાર પાંચ પાંચ ઉપવાસ કરવા. તેમાં કુલ વીશ ઉપવાસ થાય છે. ઉદ્યાપન યથાશક્તિ કરવું. ગરણું
હીં* નમો સિદ્ધાણ” પદનું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે પાંચ પાંચ કરવા. (આ તપ સમવસરણ તપ પૂરે થયે કરવાની પ્રવૃત્તિ છે.)
૧૪૭. સૌભાગ્યસુંદર તપ. (જૈ. પ્ર. વિગેરે)
આ તપ એકાંતરા સોળ ઉપવાસ કરવાથી અને પારણે આંબિલ કરવાથી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. “ હી" નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. ઉદ્યાપને જ્ઞાનની પૂજા ભક્તિ કરવી.
૧૪૮. સ્વર્ગકરંડક (સ્વર્ગ દંડ) તપ (જૈ. પ્ર. વિગેરે)
[ સ્વર્ગની પ્રાપ્તિ માટે આ તપ કરવામાં આવે છે. ચૌદ રાજલકમાં નીચેના સાત રાજમાં સાત નરકપૃથ્વી છે. નાભિને સ્થાને તીરછલક છે. તીર્ઝલેક સમભૂલા પૃથ્વીથી નવશે જન નીચે અને નવશે જન ઊંચે છે એટલે કે અઢાર સો જન ઊંચો છે અને એક રાજપ્રમાણ લબપહેળે છે. ઉપરના નવશે જનમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વિગેરે તિશ્ચકનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ એક રાજ ઊંચે દક્ષિણ દિશામાં (૧) સૌધર્મ