________________
૩૮૪
તરત્ન રત્નાકર
હકીકતની જાણ થવા છતાં તેનું કુંવાડું સરખું પણ ન કંપ્યું તેમજ રાણી પ્રત્યે દ્વેષભાવ પણ ન પ્રગટ. આરાધના ભાવમાં કાળધર્મ પામી રાજા “સર્યાભ” નામને દેવ છે. તેમણે ભગવંત મહાવીર પાસે અપૂર્વ દેવ-નૃત્ય કર્યું. કેશીગણધરના સમાગમથી પરદેશી રાજવીનું જીવન ઉન્નત બની ગયું. ]
આ તપમાં તેર છઠ્ઠ કરવા. પારણે બેસણાં કરવા. કુલ ૩૯ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે – » હી શ્રી નમે કારકદંસણધરાણું
, નમે રોચકદંસણધરાણું નમે દીપકદંસણધરાણું નમો નિસગરૂઈધરાણું નમે ઉવએસરૂઈધરાણું નમે સુરૂધિરાણું નમે આણારૂઈધરાણું નમે બીયરૂઈધરાણું નમે અભિગમરૂઈધરાણું નમે વિત્થારરૂધિરાણું નમે કિરિયારૂઈધરાણું નમે સંખેવરૂઈધરાણું નમે ધમ્મરૂઈધરાણું