________________
૩૮૮
તપારત રત્નાકર
પચીસે માણસનાં પારણાં એક દિવસે આવવાં જોઇ એ. આ તપમાં જ્ઞાનની સ્થાપના કરવી. પ્રદક્ષિણા, સાથીયા, વિગેરે પ૧-૫૧ સમજવાં. પણ તપે વરઘોડા ચડાવવા ૐ હી “નમો નાણસ્સ” પદની ૨૦ નવકારવાળી ગણવી..
૧૬૨. યુગપ્રધાન તપ
જ્યારે જ્યારે જૈનશાસનમાં મંદતા આવે છે ત્યારે ત્યારે યુગપ્રધાન” આચાય જન્મે છે અને આવેલી મદતાને દૂર કરી જૈનશાસનને સૂર્ય પુનઃ દેદીપ્યમાન કરે છે. શ્રી વીરભગવંતનું શાસન પાંચમા આરાના છેડા પર્યંત ચાલવાનું છે અને તેમાં પ્રસંગે પ્રસંગે “યુગપ્રધાન” જન્મ લઈ જૈન શાસનાદ્યોત ફેલાવશે. આ સ’બધી વિશેષ વર્ણન યુગપ્રધાના ગ'ડિકા જેવાં પુસ્તકો દ્વારા જાણવું.
✓
યુગપ્રધાનનુ` કા` અતિ મુશ્કેલ હાય છે. માનવા સ્વભાવ હંમેશ ગતાનુગતિક હાય છે. રૂઢિને તે સામે રહે છે અને અનુકરણ કર્યા કરવું તે તેના પ્રિય વિષય છે. આવી રીતે પ્રવેશ પામેલા વિકારોને દૂર કરવાનું કા યુગપ્રધાનાનુ` છે. [વર્ષાઋતુમાં નદીના પ્રવાહમાં તણાઈ જવું મુશ્કેલ નથી, પણ તે પ્રવાહમાં તરીને સામે કિનારે પહોંચવુ તેમાં જ મહત્તા છે. યુગપ્રધાનાનુ` કાર્ય આવું કીંમતી તે મુશ્કેલ છે.]
.